________________
૧૧૧
ધામાં અમીચ ંદ
પેાતાના
સ્વદેશી
છે. અને તેમજ તેને સારી નામના મેળવી છે. પરમાર કુટુંબના મો. ધનરાજ જે. પરમાર પણ પેાતાના સાહસીક છે. દાસીમાણી કામમાં ડાકટર છગનલાલ સાને જાણીતા છે. તેઓએ અત્યારે ડાક્ટરને વધે છેડી દઈ પાવરથી હેન્ડલુમનું વણાટનું કારખાનુ ચાલુ કીધુ છે તે આપણી અસહકારી મ્યુનિસીપાલાટીના મેમ્બર હતા. તેમના ઉપર ચાઢેલા કેસમાં તેમણે અડગ શ્રદ્ધા તથા હીંમત લાયકત પુરવાર કરી છે આ કામમાં શ. છગનલાલ ચુનીલાલ ચેાસીનું કુટુબ જાણીતુ છે તે ધર્માંના કાર્ય માં આગળ પડતા ભાગ લે છે. એજ કામમાં એક ભાઈ વિલા યતથી મખમલ વણાટનું કામ શીખી પાછા ફર્યાં છે. આશા રાખીએ છીએ કે તેઓ પેાતાના જ્ઞાનને ઉપયાગ હિંદુસ્તાનની હુન્નર કળાને વિકાસ કરવામાં કરશે.
બતાવી પેાતાની