________________
૧૮ એ પ્રકરણ ૧૦ મું અનુસંધાન. (૯) જૈન તીર્થસાળાઓમાં સુરતનું સ્થાન.
સંવત ૧૭૫૫ જ્ઞાનવિમલજીએ સુરતથી યાત્રા શરુ કીધી હતી. શ્રીરકીતિએ શાશ્વત તીર્થમાલા કરતાં જેમાં તીશે જણાવ્યા તેમાં સુરતને પણ ગણાવ્યું છે.
શ્રી કૃપાવિજયજી શિષ્ય મેથવિજયજીએ શ્રીવિજયભસૂરિજીની વખતે શ્રી પાર્શ્વનાથજીની નામમાળા કરી છે (તેની રચના દીવબંદરે ૧૭ર૧ માં થઈ છે) ભીડભંજન સુરત. શ્રી રત્નકુશલ કૃત પાર્શ્વનામાવલી ઉમ્મરવાડી, ભીડભંજન ૧૬ ૬૭ માં વિનયકુશળ શિષ્ય શ્રી શાનિનકુશળ કરેલ પાર્શ્વ નામાવળી સુરત.
સુરત-ખપાટીયાચકલા, વકીલો ખાંચો, પ્રેમચંદ શેઠની ધમશાળા હરછાને મહોલ, મહેલ, ઓશવાળ માહો, માલી ફળીયું, મહે રસ્તો, નાણાવટ, હનુમાન પાસ, પડેલીપલ, નગરશેઠની પોળ, કબુતરખાનું, તાલાવાળાની