Book Title: Suryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Motichand Maganbhai Choskhi

View full book text
Previous | Next

Page 426
________________ ૨૫૧ ધન ધન કુલ આવકન પામી, સાંભલી સદગુરૂ વાણી, સંઘપતિ નામ ધરાવે સંઘમાં, ધન ધન તે જગપ્રાણર. એ. 8 સંઘવી તે ધન ખરચી જગમાં, કીધે ઉત્તમ કામ, તેહ તણું ગુણ ગાતાં માહરે, હિયડે પુગી હાંમરે. મે. ૪ લવજી સુત લાયક જસ લીધા, પ્રેમચંદ સુપ્રસિદ્ધો, હેમચંદ જયચંદ ગુણ રાગી, કારિજ સુકૃત કીધે. મે ૫ પાટણ નગરને પુન્ય પ્રભાવ, બાઘલસા ગુણ રાગી, ભાગ સંઘમાં ભાવે દીધે, સાચો જસ સોભાગીર. છે૨ તપગચ્છનાયક જગ જસવાયક, શ્રી વિજયધરમ સૂરીરાયા, તસપટ ગગન પ્રભાકર ઉસ, દિન દિન તેજ સવાયારે. મે. ૭ શ્રી વિજંજિલ સૂરીસ્વર સાહિબા, સહસ કિરણ રવિ સેહે સુરત સેહર ચોમાસું રહીયા, વિજનને મન મેહેરે. મે. ૮ તેહ તણી સેવામાં રહીને, રાસ રમે સુખકાર, સુણસેં ભણસેં ભાવે જે નર, તે લહર્યો ભવ પારરે, મે. હું સુરત મેં જે દેહરા પ્રભના, નાના મોટા જેહ, ત્રિકાલ નિત પ્રભુજીને, પ્રણમું નિપટ ધરીને નેહર. મે. ૧૦ શ્રી સૂરતને સંઘ વડભાગી, જઈને ધરમને રાગી, મીજીને વાંકી સંઘ હરખ્યો, ભાગ્ય દિસા સુભજાગી. મે. ૧૧ વહીવેદ સિદ્ધ ભૂસંવત્સર (૧૮૪૩) જેષ્ટ વદિ તિથિ તીજ, સોમવાર સંપૂરણ રચના, કીધી મનના રીઝર છે. ૧૨ ઈકવીસ હાલની રચના સારી, શ્રેતાજનનેં પ્યારી, રૂષભ સાગર કહે ભાવે ગાવૈ, સાભલયો નરનારી રે. મે ૧૪

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436