________________
પાટણના રહીશ, પરતુ પાછળથી સુરતમાં આવી વસેલા ૨વશાના કુલના શા કારા કીકાએ કાર્તિક સુ. ૧૩ (સંવત જણા નથી.) ના દિવસે કાઢયે તે, રૂપચંદ નામના ગૃહસ્થ પણ સંઘવી તરીકે તેમાં જોડાયા હતા. હુંમસથી હરિયા માર્ગે વિહાય થઈ આ સંઘ ભાવનગર બંદર ઉતર્યો હતા. ભાવનગરમાં આ વખતે રાજા ભાવસિંહજી રાજ્ય કરતા હતા. ભાવનગરથી વરતેજ, કનાડ થઈ સંધ પાલીતાણે આવ્યું હતું. આ સંઘમાં ભાવનગરથી ૫. ઉત્તમવિજયજી મા ચાયા હતા.
वदीय संघेन समं च यात्र
कुर्वन् कृतोऽयं जिनराज भक्त्यै ॥८॥ અથ–દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાપ યાત્રા કરતાં જિનરાજની ભક્તિને માટે આ ગ્રંથ રચે છે. (જૂઓ, પીટર્સનને ત્રીજે રીપેર્ટ પૃ. ૨૩૯) જે સંઘનું પ્રસ્તુત તીર્થમાળામાં વર્ણન કરવામાં આવ્યું છે, તેજ સંઘ આ છે. આ ગ્રંથ રચ્યાન સંવત કર્તાએ આપે છે. "वर्षेन्धिखाप्टेंदु मितसुरम्ये श्री पौषमासे च बलक्षपक्षे । श्रीपूर्णिमायां शशि वासरे च श्रीपादलिताख्य पुरे सुराष्ट्र।।६।। અર્થાત-પાલીતાણામાં સં.૧૮૦૪ના પિષ સુદિ ૧૫ને સેમવારના દિવસે આ ગ્રન્થની રચના કરેલી છે. સુરતમાં કચરા કિકાએ આ સંઘ ૧૮૦૪માં કાર્યો હતો એ વાત સિદ્ધ થાય છે.