________________
ટ
પ્રકરણ ૧૦ મુ અનુસુધાન ઐતિહાસીક વર્ણ ના
આચાય શ્રીવિજયસેનસૂરીજીની દીક્ષા ભૂમિ દીક્ષા આપનાર પૂ. પા. આચાર્ય શ્રીવિજયદાનસૂરીજી મહારાજ અને શ્રી પૂ. પા. આચાર્ય શ્રી વિજય હીરસૂરીજીના નામની દીક્ષા આપી જેઠ સુદ ૧૩ પુ ષા. આચાર્ય શ્રી વિજયસેનસૂરીજીને જન્મ-સ. ૧૬૦૪ મારવાડમાં નારદપુરી (નાદલાઈ) પિતાનું નામ ક્રમા શેઠ અને માતાનું નામ ક્રોડીમા સ. ૧૯૧૩માં માતાપિતાની સાથે સુરતમાં દીક્ષા વિજયસેનસૂરીજીનુ' સક્ષિપ્ત જીવન ત્રણૢ ન ૧૬૦૪ જન્મ હૉલીકા દિન ફાગણ સુદ ૧૫ ૧૬૧૩ દીક્ષા જેઠ સુદ ૧૩ ૧૬૨૬ પન્યાસપદ ૧૬૨૮ ઉ. અને આચાય પદ્મ અને અકબર પ્રતિષ ૧૬૭૧ અનશન પૂર્વક સ્વગમન
સ. ૧૬૩૨ પછી અથવા સ. ૧૬૩૨માં પશુ હાય પુ–પા. આચાય શ્રી વિજયસેનસૂરીજી મહારાજે ચિન્તામણી પ્રમુખ અન્ય પડિતા સમક્ષ ભૂષણનામના દિગંબરીય પતિને શાસ્ત્રા થમાં હરાવ્યેા પૂ. શ્રીવિજયસેનસૂરીજી મહારાજ જીત્યા હતા.
શ્રી વિજયસેનસૂરીજીને બાદશાહ અકબરે કાલી સરસ્વતીનું ખીરૂદ આપ્યુ હતુ. અને ખીજી' સવાઈ શ્રી હીર વિજયસૂરીનું ખીરૂદ હતું. જૈન શાસનના મહા પ્રભાવિક આચાર્ય થયા છે જેમની દીક્ષા ભૂમિનું માન સુતને છે.
આચાર્ય વિજયદેવસૂરીજી મહારાજે દક્ષિણ દેશથી વિહાર કરી મહેસ્રવપૂર્વક સુરતમાં પ્રવેશ કર્યાં હતા.