________________
હતે તેઓ ધર્મના કાર્યોમાં પણ આગળ પડતે ભાગ લેતા હતા. તેઓએ શ્રાવિકા શાળાની સ્થાપના કરી હતી તે સંસ્થા તેમની વિધવા બાઈ રૂક્ષમણી ચલાવતા હતા અને તેની સાથે જૈન વનિતા વિશ્રામ પણ ચાલતું હતું રા. સા. હીરાચંદભાઈએ શાહપરના તેમજ કતારગામના દેરાસરને જર્ણોદ્ધાર કરવામાં પણ સારે ભાગ આપે હતે. આ કામમાં રા. મગનલાલ પ્રેમચંદ મારફતીયા વકીલ સારી નામના મેળવી સ્વર્ગવાસી થયા છે. પોરવાડની કમમાં શા. હેમચંદ સુખડીયાનું કુટુંબ જાણીતું છે. તેઓએ સુરતની બરફી પૅડા વિ. મિઠાઈઓ બનાવવામાં આખા મુંબઈ ઈલાકામાં સારી નામના મેળવી છે. અને તે ધંધામાં તેઓએ સારે પૈસે પેદા કીધે છે. મારવાડી કેમમાં અત્યારે શેઠ દલીચંદ વીરચંદ છે. તેઓ કતારગામના દેરાસરના મુખ્ય ટ્રસ્ટી છે. તેમજ આ કેમમાં સુરતના મોટા મોટા સેકસી પણ છે. જેમાના મુખ્ય શા. નેમચંદ નાથાભાઈ તથા શા ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા શા. રાયચંદ મેતીચંદ તથા વીરચંદ હરજીવનદાસની કુ. કરીને છે. તેઓ મુંબઈમાં તેમજ સુરતમાં ચાંદી તથા સોનાને મોટા પાયા ઉપર વેપાર કરે છે. આ કામમાં એક એ ગ્રેજ્યુએટ પણ છે. તેમાં શા. અમીચંદ શેવનજી અડાજણવાલા વકીલાતનો ધંધો કરે છે. અનાજના વેપારીએમાં પણ એક બે દુકાનવાળાએ ઘણું સારું કામ કરે