________________
ભાષામાં ખૂબ પ્રવેશ પામ્યા હતા અને પસીયન ભાષાના ખાસ જાણકાર હિન્દુઓમાં પણ મુનશીઓ અને મુસદીઓ તરીકે કાર્ય કરી ગયા હતા. કેટલાક હિન્દુઓએ પસીયન ભાષામાં છે પણ-કૃતિઓ પણ રચેલ છે. કવિના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની બહાદુરનું રાજ્ય પણ ગુજરાત પર શરૂ થયું હતું. આ કવિએ ગુજરાતી ભાષામાં પસીયન (૧૬) શબ્દોને સેળભેળ કરી એક વિચિત્ર જાતની “ગઝલ” કરી છે, અને તે એક સૂરત પર નહિ પણ બીજા શહેર નામે ખંભાત, જંબુસર, ઉદેપુર પર પણ બતાવી છે. પ્રાસ લાવવા ગમે તે અક્ષરે ગમે તેમ મેળવી દીધા છે.
આ સુરતની ગઝલમાં પહેલે (હે છે ને વચમાં ત્રણ હા છે અને છેલ્લે છપ્પય છે. ૭૮ કડી ગઝલમાં કુલ ૮૩ ગાથા છે. રશ્મા સંવત ૧૮૭૭ માગશર સુદ જ છે. આ લખવાનો હેતુ કવિ જણાવે છે કે સુરત શહેર સુંદર અને વેપારનું મથક હોવાથી હું જેવા આવ્યું અને કચ્છપતિ આચાર્યશ્રીને વિજ્ઞપ્તિ લેખ-ચિત્રલેખ મોકલવામાં આવે છે તે પ્રમાણે આ ચિત્રલેખ લખી મેકલવા માટે આ ગઝલ મેં બનાવી. આ કવિના પિતાના સ્વહસ્તાક્ષરમાં રમ્યા પછી એથે દહાડે લખેલી ૧૩ પંક્તિવાળું એક એમ પાંચ પાનાની પ્રત કે જે વિજયધર્મ સૂરિ પાસે હતી તે ઉપરથી આ ઉતારી છે.