________________
GG
પ્રકરણ ૭મું અનુસંધાવ સુરતમાં મુનિએના ચાતું માસ સં. ૧૭૧૦માં આચાર્યે શ્રી વિજયદેવસૂરિજી અને પૂ. પં. શ્રી વિજયપ્રભસૂરિજીનું ચાતું માસ સુરતમાં હતું. એજ વર્ષમાં ચાંપાનેરમાં થએલ શ્રી વિજયપ્રસૂરિજીની આચાર્ય. પદવી મહત્સવમાં સુરતના અગ્રેસર શ્રાવકે ગયા હતા. પૂ. ૫. જગદ્ગુરૂજી શ્રો હીરવિજયસૂરિજી મહારાજના વખતમાં વિદ્વાન પંડિત શ્રી દર્શનવિજયજી સોમવિજયજી આદિનું ચાર્તુમાસ સુરતમાં હતું તે વખતે સાગર–વિજયમાં વિખવાદ થયેલ અને સૂરિશ્વરજી મહારાજે તે વખતના એક શ્રાવકના ઘરનાં આહાર પાણી બંધ કરાવેલાં અને તે શ્રાવકે માણી માગી હતી. આ સંબંધિ વિસ્તારથી વર્ણન એતીહાસીક. રાસમાળામાં છે.