________________
શેઠ જીવ ચંદ સાકરચંદ કે જેએ શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તક હાર ફેડદ્વારા અનેક અમૂલ્ય ગ્રંથો પ્રગટ કરી સમાજને અનહદ લાભ આપે છે એ રીતે અનુપમ સેવા બજાવી છે. શેઠ રતનચંદ ખીમચંદ કે જેઓએ હુકમ મુનિજીના ગ્રંથ સંગ્રહને સુરક્ષિત રાખે છે અને તેઓ પણ અનેક પ્રસંગમાં પિતાના
જ્ઞાનને સારે લાભ સમાજને આપે છે. ૩. સંગીત વિશારદે –ા . વજાભાઈ, રા. રા.મોહનભાઈ
પાનાચંદ, ૨. ૨, ચંદુલાલ ચીમનલાલ, ૨. રા. સાકરચંદ વીરચંદ, રા. રા. બાબુભાઈ રાજા વગેરેની સંગીત સેવા પૂજા, ભાવના વગેરે પ્રસંગોમાં કાયમ સમાજને મળ્યા
કરે છે. ૪ સાધમિક વાત્સલ્ય-શેઠ ખીમચંદ કલ્યાણચંદ જેઓ
શ્રી જૈન ભેજનશાળા, વનિતા વિશ્રામ,
આયંબીલ ખાતું વગેરેની સેવા કરી શા છે. પ કેળવણ– શેઠ છેટુભાઈ ગુલાબચંદ, શેઠ મોતીચંદ
ગુલાબચંદ, શેઠ નેમચંદ અભેચંદ જે. પી. વગેરે શ્રી રત્નસાગરજી જેન બેહીંગ