________________
૧૭
પુય ઉપાર્જન કરે, દશાઓસવાલ કેમમાં બીજા જાણીતા કુટુંબમાં રા. ગુલાબચંદ મોતીચંદ દમણીયા સોલીસીટર થઈ ગયા. તેઓએ સેલીસીટરના ધંધામાં પોતાની પેઢીનું નામ યુર પીયનની પેઢી કરતાં પણ આગળ વધાર્યું હતું. તેઓએ ઘણાં વર્ષો સુધી એ ધંધે કીધે. અને તેમાં ઘણે સારા પિસે પ્રાપ્ત કર્યો. જો કે તેમના તરફથી જાહેર જેન કે મને ઉપયોગી એવા કોઈ ખાસ કાર્યો થયા નથી તે પણ ગુપ્તપણે તેઓ જેને તરફ લાગણી રાખતા હતા. અને તેમના હસ્તક તેમની કેમને માટે એક નિરાશ્રિત મદદ ફંડ ચાલતુ હતું. અત્યારે તેમના વશમાં તેમના ચિરં. જીવીઓ મેસર્સ બાલુભાઈ તથા માણેકલાલ છે. તેમાંના માણેકલાલ સેલીસીટર છે ત્રીજુ સરસ વાલાનું કુટુંબ છે. આ કુટુંબ અગાઉ ઘણું જાહેરજલાલીમાં હતું, પરંતુ ભાગ્યવશાત અત્યારે એ કુટુંબ ઘણી લાચારીની સ્થિતિમાં આવી ગયું છે, તેમજ અત્યારે એ કુટુંબમાં કઈ હોંશિયાર માણસ રહ્યું નથી. આ કુટુંબમાં રા. સેભાગચંદ પ્રેમચંદ કરીને છે. તેઓ મુંબઈમાં વકીલાતને ધંધે કરે છે, વિશાશ્રીમાળી કેમમાં નગરશેઠ બાબુભાઈ ગુલાબભાઈનું નામ પ્રથમ કેટીમાં મુકી શકાય. તેઓ એક મોટા જાગીદૃાર છે. તેઓ બ્રિટીશના તથા ગાયકવાડ સરકારના જાગીરદાર છે . ધમડાછા ગામે તેમનું છે. તેઓ વિશાશ્રીમાળી જાતિના
શેઠ છે. તેમજ નગરશેઠની પદવી ધરાવે છે. દરબારમાં