________________
૧૧૫ આવ્યા છે. કલકત્તા યુનિવર્સીટીમાં તેમણે મુંબઈની યુનિ. વસટ કરતાં પણ ઘણી સારી રકમે બક્ષિસ આપી છે. તેમના નામની કેટલીક સ્કોલર શીપ તથા ફેલ શીપે પણ ત્યાં છે. અને પ્રેમચંદ રાયચંદ સ્કલર કહેવડાવવામાં ત્યાંના ગ્રેજ્યુએટે એક જાતનું માન ધરાવે છે. તેમના તરફથી કાઠીયાવાડના મુખ્ય મુખ્ય જૈન યાત્રાના સ્થળેમાં ધર્મશાળાઓ બંધાવવામાં આવી હતી, જેમાંની ઘણું ખરી અત્યારે વિદ્યમાન છે. તેમના તરફથી મુંબઈમાં એક જનશાળા ચાલે છે. જેને ગરીબ અને મધ્યમ વર્ગના જેને તથા વિદ્યાર્થીઓ લાભ લે છે, એમણે શેર બજારમાં અને રૂ બજારમાં અનન્ય નામના મેળવી હતી અને તેને માટે એવી કહેવત પડી ગએલી કે આવતી કાલના ભાવ તે પ્રેમચંદભાઈ જાણે. તે એ ધંધામાં ઘણાં બાહોશ અને કુશળ હતા. તેમણે એટલે સુધી નામના મેળવી હતી કે એમ કહેવાય છે કે એક વખતે વિકટેરીયા રાણીએ પ્રેમચંદભાઈને વિલાયત આવવાનું આમંત્રણ કર્યું. એમના નામની સુરતમાં રાયચંદ દીપચંદ કન્યાશાળા પીપુરા તથા હરીપુરામાં - તથા અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ જેવી - જાણીતી સંસ્થાઓ ચાલે છે. એમની જીંદગીને હેવાલ અંગ્રેજીમાં સરદીનશા વાચછાની કલમથી લખાએલે, એમના સુપુત્ર તરફથી બહાર પાડવામાં આવ્યું છે. આની ગુજરાતી નકલ છપાઈ નહીં હોય તે જૈન