________________
૧૧૪
મળતી હતી આ શહેરમાં નર્સીં ગ ઇન્સ્ટીટયુટ તેમના સખાવૃતથી તેમના પિતાના નામે હસ્તીમાં ગાળ્યુ છે. શેઠ દેવચંદ લાલભાઈનું કુટુંબ જૈન પુસ્તકાહાર કૂંડને માટે જાણીતું થયું છે. તે કુંડ તથી મુનિ મહારાજાએાની સહાયથી જૈનધમ ના જીના પુસ્તકો અને સૂત્રશ વિ. પ્રગત થવા પામ્યા છે. પુસ્તકોદ્ધાર મામતમાં આ કુંડ તરફથી ઘણું સારૂં અને સગીન પ્રશંશાપાત્ર કામ થયું છે. તેમના કુટુંબમાં શા ગુલામચં દેવચંદ હતા, તે મુંબઈનો ઢાઈમ'ડ મીલના એક માલીક હતા. અને મુખઇની કારપેરેશનમાં ખિરાજ્યા હતા તેઓ જૈન એશાસીએશન એફ ઇંડીયાના રા. રતનચંદ્ર તલકચંદ વિ.ની સાથે એક ટ્રસ્ટી હતા. મેસર્સ જીવણચંદ સાžરચંદૅ તથા નગીનભાઇ ઘેલાભાઇ પણ આ કુટુંબના મેમ્બરશ છે.
નગીનભાઈ ઘેલાભાઈએ પેતાની ઘણી ખરી મીલ્કતનુ વીલ કર્યું હતું અને તે વીલની રૂએ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ જૈન ડ્રાય સ્કુલ. ઉત્પન્ન થઇ છે. આ કામમાં ટુભાઇ ગુલાબચંદ વકીલ પણ જાણીતા છે, દશા એસવાલ કામમાં શેઠ પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જાણીતુ છે. શેઠ પ્રેમચંદ રાયચંદનુ નામ હિંદુસ્તાનમાં તેમજ યુરોપાદિ દેશેામાં મશહુર છે. તેમના નામની અનેક સસ્થાએ અપિ પયત ચાલે છે. સુબઈ યુનિવસીટીને રાજાબાઈ ટાવર તેમના માતુશ્રીના નામથી તેમના તરફથી તૈયાર કરાવવામાં