________________
૧૯: ૨૦૦ થી ૩૦૦ માણસની હશે. સ્થિતિ સાધારણ છે. ઉપર મુજબ જેને કામની પેટા જ્ઞાતિઓ તથા તેમની આર્થિક સ્થિતિ વિગેરેનું ટુંકમાં વર્ણન કર્યું છે. જૈનકામના હાલના તેમજ અગાઉના વીર અને નામાંકિત નર તેમના કાર્યો તથા સખાવતે
સુરત શહેરમાં એકંદરે જૈનકમની નવ જાતે ગણાય છે તથા તેમાં આગલી એક બે વીસીઓમાં જુદી જુદી રીતે પ્રખ્યાતિ પામેલાં અનેક વીર અને નામાંકિત ન થઈ ગયેલાં છે. અને તેઓએ સુરત શહેરની રેનકોમનાં તેમજ સુરત શહેરની તમામ પ્રજા સમસ્તના ઇતિહાસમાં અનેક પ્રકારને સારો ફાળો આપે છે. તેઓનાં નામ તથા તેમના કાર્યોને અત્રે ઉલ્લેખ કરવામાં આવે તો તે કાંઈ અસ્થાને ગણાશે નહિ. સુરત શહેરની આર્થિક નૈતિક ધાર્મિક અને રાજદ્વારી ઉન્નતિના પ્રકરણમાં જેનકામે પણ પિતાની કેમની સંખ્યાનાં દેલતના અને વિદ્યાના તથા સંસ્કારના પ્રમાણમાં ઘણો સારી અને સુંદર ફાળે આપે છે. એ બાબત કોઈથી ના પાડી શકાય તેમ નથી. આપણા પૂર્વજોના નામ સ્મરણ કરવા તથા તેમણે જે જે કાર્યો સખાવતે વિ. કીધા હોય તેમનું પણ સ્મરણ કરીને તથા તેમના ગુણાનુવાદ ગાઈએ એમાં આપણે તેમની એક જાતની જયંતિજ ઉજવીએ છીએ. અને તેમાં આપણે આપણી ફરજ કરતાં કાંઈ વિશેષ કરતા નથી. તેમણે સુરત