________________
૧w
યુરોપીયન વેપારીઓમાં પિતે સારી નામના મેળવી હતી. એવું કહેવાય છે કે જ્યારે એમને ધધો પુરો થીકતે ચાલતું હતું. જ્યારે જેમ અનાજના વેપારીઓ ગુમાં તથા કોથળામાં અનાજ ભરી રાખે તેમ તેઓ પિતાનું મોતી વિગેરે ઝવેરાત કોથળાઓમાં ભરી રાખતા હતા એમની પેઢીમાં ઘણું જેને તેમજ જૈનેતરનું પિષણ થતું હતું. એમણે સુરતને ટાઉનહોલ ઉર્ફે નગીનચંદ ઈસ્ટીટટ્યુટ બંધાવી આપી સુરત શહેરમાં ટાઉનહોલની અને જાહેર વ્યાખ્યાન આપવાની જગ્યાની ખેટ હતી તે પુરી પાડી આપી. એસ લાયબ્રેરીને પણ એક સારા મકાનની ખોટ હતી તે પુરી પાડી છે. એમણે પોતાની હયાતીમાં જૈન તેમજ જૈનેતર સંસ્થાઓને ઘણી સારી મદદ આપી છે. તેમના પ્રયાસથી લાઈન્સમાંનું જૈન દેરાસર થવા પામ્યું છે. અને તેની આસપાસ જેન લેકેના બંગલાઓ થવા પામ્યા છે. તેમની જાહેર સરખાવતેથી સરકારે તેમને રા. બા. નો ખીતાબ બક્યું હતું. પિતાના ઝવેરાતના ધંધાને લીધે તેઓ પારસી યુરોપીયન અને આરબ લેકો સાથે ઘણું ગાઢા પરિચયમાં આવ્યા હતા એમની જીદગીના અંતમાં એમના ઉપર સખત ઘા પડયા હતા તેવણની ધંધાની પડતીથી તેમના મગજ ઉપર ઘણુ માઠી અસર કરી હતી અને તેથી આખરે તેમનું મૃત્યુ વહેલું થવા પામ્યું હતું. રા. બા. નગીનચંદની જીંદગીની ઘણી