________________
.
.
1 xual Science) સંસરી ને પણ વી જાય એવા પ્રકારના
ધરાવતા હતા, એવા શ્રી કૃષ્ણલાલ ઝવેરીના મત સાથે મળતા થવું પડે છે. જેને મતનાં ઈતિહાસને તપાસતાં જણાય છે કે ઈ. સ. ૧૪૯૭માં ભાણા નામને એક સાધુ સુરત પાસેના ગામમાં થઈ ગયા અને તેણે જૈન ધર્મની પ્રતિમા પૂજાનો નિષેધ કર્યો હતે. ઈ. સ. ૧૯૫૩માં લવજી નામના સુરતના એક દશા શ્રીમાળીએ ટૂંઢીયા મતને પ્રચાર કર્યો. આ રીતે સુરતના વાતાવરણમાં જનમતના જાતજાતના વિચારતો પ્રસંગોપાત ઉઠીને સમાઈ જતા હોવા જોઈએ. તેથી આ અપ્રસિદ્ધ ગ્રંથ ભંડારમાં કોને કેને ફાળે હશે તે તે કોઈ પુરાતત્વ વિદ્યાને જાણકાર જ્યારે શેધશે ત્યારે જ જણાશે.
અત્યારે તે દાર્શનિક કેન્ટના શબ્દોમા સૌન્દર્યની ભાવના સમરી જ વિરમીએ."
That is beautiful which pleases (qualtity). wbich please all (quaulity), which please without interest an without a concept and pleases necessarily.