________________
સાથેને લાકડ કતર કામ ભાગ રૂ. ૧ લાખની કિંમતે લઈને તેની જગાએ આરસપહાણ બેસાડી આપવાની માંગણું પણ કરી હતી. એ વાત સર જેમ્સ ફર્ગ્યુસન જેવા માર્મિક કલાત્તાના શબ્દોને સાચા સાબીત કરે છે કે હિંદમાં કાતર કામની કલા અત્યંત ઉચ્ચ શિખરે પહોંચી હતી. શિલ૫ રત્ન” નામના પ્રાચીન ગ્રંથમાં “વજલેપ” નામના લીંપણની રીત લખવામાં આવી છે. આ લીંપણના રંગ ખનિજમાંથી બનાવતાં હતા. સેનેરી રંગ સોનાના વરખમાંથી બનાવાતે અને ચીકાચ માટે પાડા તાજા ચામડા પર અનેક સંસ્કાર કરવાથી થયેલ ગુંદર તેની સાથે મેળવાતે. જીતે અને છત પર એવા વલેપના લીંપણવાળાં ચિત્રો ચીતરાતાં અને ટકાઉ રંગથી તે રંગાતા ત્યારે જ આજદિન સુધી તાજા જ જણાય તો તેને ઉઠાવ રહેતે આવ્યો છે.
આ દેરાસરની કલામય પાંખ જોઈને આપણે એના અપ્રસિદ્ધ ગ્રંથ ભંડાર તરફ જરા નજર નાંખીએ આ દેરાસર માંના અપ્રસિદ્ધ ગ્રંથો માગધી ભાષામાં લખાયેલા છે. એક ગ્રંથ શાલીવાહન શક ૧૭૫૩ના કાર્તિક સુદ ૧૦ને છે. બીજે ગ્રંથ સંવત ૧૮૭૨ના વૈશાખ વદ ૧૨ને લખાય છે. ગ્રંથની કાળી અને રાતી શાહી હજી તાજી જ જણાય છે. અક્ષરા ઝાંખા પણ પડયા નથી. કેટલાક ગ્રંપે તંત્ર શાસ અને કામશાસના છે, જેન સાધુએ સાધુત્વ સંપૂર્ણ અશે પાળવા છતાં સાંસારીક જ્ઞાન (Knowledge of Se