________________
કાતર કામ પણ એવું જ છે. તેમાં ય થક્ષિણ, આદિપાલે, બુદ્ધચરિત્ર અને અનેક કથાના કથા પ્રસંગે, છેડા અને હથિી સાથેની ટેનિ સ્વારી વગેરે કોતરાયેલાં છે. એકી ટસે જેવથી એ કાતર કામ ઉપસીને આપણી તરફ ધસી આવતું હોય એવો ભાસ થાય છે. ચીત્રોને યથોચિત ઘાટ એ ચીત્રકારની કુશલ કારીગરીને અને સૌન્દર્ય-વિષયક ઉચ્ચ કલ્પના દ્યોતક છે. એ ચીત્રોમાં કૃત્રિમતા નથી, અનુકરણ સાથે અમુક અંશે સ્વાભાવીકતા (originality) પણ છે. ચીત્રકારોને ચીતરતાં થાક ચઢયાનાં ચિહ્નો આ ચીમાં નથી. દરેક ચીત્ર જૂતું જેમાં જેટલું સુંદર લાગે છે તેટલું જ સુંદર સ્વારી વગેરે સામુહિક દ્રશ્યમાં પણ લાગે છે. કારણ કે ચીત્રો પર જે કલામય પીછી અને કોતરણીનું કામ થયું છે તે યથોચિત સ્થાને યથાચિત પ્રમાણમાં અને યાચિત સ્વરૂપમાં થયું છે. આજ સૈન
નું રહસ્ય છે. ચીની કિનારીઓમાં પણ કૌશલ્ય ઓછું નથી. એમાં સુશોભીત વેલબુટ્ટીઓ છે. રંગમંડપના દક્ષિણ, પશ્ચિમ (નૈનાત્ય) ખુણામાંની એક વેલની ડિઝાઈન ઘણી જ આકર્ષક અને સુંદર હોય અનુકરણીય છે. રંગની જનામાં પણ ચીત્રો સફલ છે. સોનેરી રંગ એવી કુશલતાથી પૂરા છે કે આજ એકાઓ વીત્યા છતાં એ રંગ જેટ ઝા પડ જોઈતું હતું તેટલો પડયે નથી. સ્ત પરનું સોનેરી રંગ કામ ઝાંખું પડતું જોઈને તેને ઉઠાવ