________________
સુંદર અને બારીક કેતરકામવાળી છત અને બીજો લાકડ. સામાન પાણીના મથે, પાણી ઉર્ક કરવા જેવા કામ માટે મજુરોને વેચી દેવામાં આવ્યો. સુરા૫ન કે કલાકાર આજે એ વસ્તુને લાખ રૂપીઆને મૂલે મૂલવત. વળી તીર્થંકરની ૨૪ ભમતી જે હયાત રહી હતી તે પરનું સુવર્ણ રંગકામ ઝાંખું પડતું જોઈને હીરૂમામાએ જે રંગ કરાવ્યું તેથી હિંદની પ્રાચીન રંગકલાની પીછી હંમેશને માટે આપણી આગળથી દૂર થઈ. હજીયે ધાર્મિક માન્યતા જે આડે ન આવત તે હાલમાં જે કોતરકામ હયાત અને કાયમ રહ્યું છે તે સઘળું રીપેર થઈ જાત અને સુરતનું કલામંદિર કલાનું સ્મશાન બની જાત. પણ તે પછીનું રીપેર કામ બંધ રાખવામાં આવ્યું અને હાલના વહિવટદારે કલાની પ્રતિભાવાળી બે છતાને ઉપરથી “બેટ વડે કાયમ કરી દિીધી છે. ભવિષ્યમાં બને તે સ્તંભન અને છતના રક્ષણ માટે કાચના કેસ' કરાવી લેવાની સૂચનાને વહિવટદાર અમલ કરે તે સારૂં.
મધ્યયુગીય જૈન મંદીરનું વિશેષ લક્ષણ એ છે કે એના સ્તર પર નકશીકામ ખૂબ અને બારીક હોય છે. સ્તંભના શિરોભાગથી તે છેક છેવટ સુધી લતાનાં ચિત્ર અને શિરભાગ આંબળાના આકાર જે ઘાટદાર અને વચ્ચે જરા કુલેલે હોય તેને કાંગરા હોય છે. આ દેરાસરના સ્તન