________________
અમ જીથી વિખ્યાત એવી દ્વિપાન્તર વાતે અહિંજ મલે છે.
" શીતવિજયજી વિરચિત સંવત ૧૭૨૧ થી ૧૭૩૮માં જાત્રા કીધી છે. | તીર્થોની તીર્થમાલા
નકસી સુરતના લાકડકામ (નકસીવાળું) થી મશહુર થયેલું અને ચમત્કારી પ્રતિભાવાલા શ્રી ચિતામણ શાશ્વનાથજીના મંદિર સંબંધમાં જેનેતર મિત્ર શ્રી દિનેશ નર્મદાશંકર ત્રિવેદીએ તૈયાર કરેલું નિબંધ અત્રે રજુ કરીએ છીએ. સુરતનું એક કલામંદિર ચિંતામણીનું
દેરાસર (લેખક-શ્રી દિનેશ નર્મદાશંકર ત્રિવેદી) સેનીટરી ઈન્સપેકટર, પીતાંબર ગલી, સોના ફળીયા (પ્રતાપમાંથી)
"Architectural style is perfect and complete in all parts when we first meet with it at Abu or Girnar from that point, it progresses towards greater richness."
Sames Ferguson. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક પ્રસંગે કહ્યું હતું:
જ્યાં જ્યાં મનુષ્ય સત્યને આનંદ અને અમૃત રૂપે અનુભવ્યું છે ત્યાં ત્યાં તે પોતાની કાંઈક નિશાની રાખી ગયે છે. તે નિશાની કોઈ સ્થળે મૂર્તિના રૂપમાં અને કોઈ સ્થળે તીના રૂપમાં મેજુદ છે. જે મનુષ્ય આવાં ચિહ્નો ન