________________
૬૦
• હતી. મુલરચના લાકડા પર હતી. તે રચના ફેરવીને આરસની - બનાવવા એમણે ઉપદેશ કર્યાં હતા અને એ ઉપદેશથી આજે આરસનુ` સમવસરણ અસ્તિત્વ ધરાવે છે.
તપગચ્છની સમાચારી અને ત્રણ થાયની સમાચારી વચ્ચે ફરક છે અને તેથી જ્યારે રાજેન્દ્રસુરિ સુરત આવ્યા ત્યારે, તેમના મુકામદરમ્યાન શાસ્ત્રાર્થીની ચર્ચા પન્યાસ શ્રી ચતુરવિજયજી સાથે ઉપડી હતી પણ પરિણામમાં શાસ્ત્રાર્થ થયેાજ નહાતા જે સંબંધમાં અન્યત્ર વિશેષ છપાચેલ ડાવાથી એ પ્રસંગ અત્ર વિસ્તારથી લખવા આવશ્યક નથી.
(૮) કાશી (બનારસ)ના ગાદીપતિ નૈમિચંદ્રજીના ગુરૂ શ્રીપુય માલચ'દ્રજી યતિ સવત ૧૯૭૮ના અરસામાં સુરત આવ્યા હતા. તેઓ સૂર્ય મંડન પાર્શ્વનાથજીના મંદિરની આજુમાં આવેલા લક્ષ્મીબાઇના મકાનમાં ઉતરેલા હતા. તે કૃતિ ડાવા છતાં ચારિત્રવાન અને વિદ્વાન હતા. પચાસ -વર્ષ પહેલાંના ઈતિહાસ જોતાં દરેક ગચ્છના સ'વત ૧૯૩૬ પહેલાં સુરતમાં પ્રાય: ગચ્છાચાર, ગચ્છ વ્યવસ્થાનું “ોર વિશેષ હતું. સંવત ૧૯૪૦ પછી તે બંધ થયુ છે. આજે સામુદાયિક ઉપાશ્રયે મસ્તિત્વ ધરાવે છે તેમજ સ’વેગી મુનિના ચાતુર્માંસા થાય છે. પ`ષણુપમાં વાર્ષિ ક જમણવારા થાય છે.