________________
છે. ખારીક નજરે જોતાં એનું સ્થાપત્ય જૈન દેરાસરનુ ઢાય એમ જણાય છે. ઔર'ગઝેબ સ'વત ૧૭૦૦ ના અરસામાં ગુજરાતને સુમા હતા તે વખતે અમદાવાદના સરસપુરમાં સંવત્ ૧૯૬૪માં શાંતિદાસ શેઠ નામના જૈને બધાવેલું સુંદર અને ભવ્ય દહેરૂ' તેાડી નંખાવી ત્યાં મસીદ કરવામાં આવી હતી એજ અરસામાં આ સ્થળેનું જૈન દેરા સર તૂટીને મસીદ બની હાવાનેા સભવ છે. શાંતિદાસ શેઠે શાહજહાંને અરજ કર્યાંથી અમદાવાદનું હેરૂ નવે. સરથી બધાવી આપવાને! હુકમ થયા હતા. આ શાંતિદાસ શેઠના વશજો આજે પણ અમદાવાદના નગરશેઠ છે.
એવી દંતકથા છે કે સુરતનુ' એ દેશસર તુટયા પછી પાર્શ્વનાથભગવાનની મૂર્તિ ભૂગર્ભમાં થઈને હાલમાં જે સ્થળે દહેરૂ છે ત્યાં આવી પહેાંચી અને વડીપેાસાળગચ્છના એક જૈનના સ્વપ્ન પેાતાના આગમની ખબર આપી. તે પરથી એ ગૃહસ્થ એક જૈન તિને મળ્યા. તે વખતના જૈન સાધુએ તંત્ર વિદ્યામાં ઘણાજ કુશલ હતા. તેથી તે જૈન સાધુએ પેાતાની સિદ્ધિવર્ડ વિશાકના બે જ‘ત્રો, એક સાપારી, આઠ કાડી અને એક કોથળી મત્રીને તે ભકતને આપી અને આજ્ઞા કરી કે, આ કાથળીમાંથી દરરાજ હાથ નાંખીને તારે દેરાસરના આંધકામના સરસામાનના અને મજુરીના ખર્ચ જેટલી મહેારા કાઢી લેવી, પણ કાથની ઉધી વાળવી નહિ, જો આનુ ઉદૂ ધન થશે તે