________________
સરસ્વતીએ પોતાના ધણના સમથે લગભગ એક લાખ રૂપીઆને ખર્ચ કર્યો છે જેમાં મુખ્યત્વે જ્ઞાતિ માટે કેળવણી ફંડ કરવામાં આવેલ છે.
તારાચંદ સંઘવી જેમણે શ્રીધર્મનાથજીની પાછલનું શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનું દેરાસર બંધાવ્યું તે તેમણે શ્રીસિદ્ધાચલજીને સંઘ કહાલે છે ત્યાંને ઉધાર (વિજળી પડયા પછી) થવાને હતે. તે નવી દિનાથજીની પ્રતિમા લાવ્યા હતા. એ પ્રતિમાજી આ તારાચંદ સંઘવીએ ભરાવેલી છે. (૨) માણેકચંદ રૂપચંદ ભણશાલી પેઢીનું નામ.
તેમના પુત્રો ફેલાભાઈ
દીપચંદ
ગબુભાઈ .
કલ્યાણચંદ
કરભાઈ 2
|
ચુનીભાઈ
ડાકોરભાઈ કેશરીચંદ અમરચંદ |
પ્રેમચંદ ગુજરાત સમાચાર છે માણેકચંદ મોતીચંદ જેચંદ ડડીઓ જે ઘડીઆળી કહાડતા હતા પુસ્તકે
પણ તેઓએ રચ્યા હતા.