________________
આ રિવાય અનેક , અનેક શસાઓ ૨થાયા છે. અસંખ્યાત પ્રતે લખાણ છે. જે જુની પ્રતાની પ્રશસ્તીઓ બહાર પાડવામાં આવે તે ઈતિહાસ ઉપર અને પ્રકાશ પડશે.
પ્રકરણ પણું. - અનેક તીર્થો અને શહેરોમાં સુરતે ભરાવેલાં
શ્રીજિનબિંબો.
નામાવલી, શ્રીગીરનાર તીર્થમાં સંપ્રતિ રાજાની ટુંકમાં રંગમંડપમાં શ્રી વિમલનાથજીની મૂર્તિ ૪૮ ઇંચની છે. જેમાં નીચે પ્રમાણે લેખ છે.
ચુત ૧૬૦૯ મહા શુદ ૨ શુક્ર સુરતવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિય શ્રી ભાઈ ખેતાભાઈ જ્ઞgણ કુટુંબ યુવેનું ઐવિમલનાહ્ય બિંબંકારિત પ્રતિષ્ઠિત વૃત્તપાગચ્છ શ્રીરત્નસિંહસૂરિભિઃ
(શ્રી ગીરનાથ તીર્થને ઇતિહાસ પા. પ૩) - જેસલમેર શ્રી ચંદ્રપ્રભુ સ્વામિમંદિર)
લેખ નં. ૨૩૫૩. - સંવત ૧૫૩૪ વર્ષે વૈ. વ. ૧૦ સુરતવાસિ પ્રાગ્વાટ વ્ય. ધર્માત્મા રાજીત વણવીર ભણછરી નામના સુત મહાકેન કુટુંબયુનેન શ્રી સુમતિબિંબ કાઃ પ્રત થા લક્ષ્મી સાગરસૂરિભિક