________________
શેઠ ઘેલાભાઈ રતનચંદ– પાવર (માલવા)માં થર્મશાલા
બંધાવી છે. શેઠ ભાઈચંદ કલ્યાણચંદ–સેનીટેરીઅમ માટે ફંડના ઉત્પાદક શેઠ બાપુભાઈ સરૂપચંદ–કેળવણી ફંડના સ્થાપક શેઠ સૌભાગ્યચંદ દીપચંદ–થોમાલી જ્ઞાતિ માટે કેળવણી
ફંડના સ્થાપક તેમના સ્મર્ણાર્થે એક લાખને
સવ્યય. શ્રી સિદ્ધાચલજીમાં સુરતના પુણ્ય સંસ્મરણો
શહેર પાલીતાણું શ્રી ગોડીજી પાર્શ્વનાથનું દેહેરૂં– આ દહેરાસર સંવત ૧૮૫૦માં સુરત નિવાસી ભણશાલી હીરાચંદ ધર્મચંદના સુપત્ની હેમકુંવર શેઠાણીએ પોતાના રહેવાના મકાનમાં ઘર દહેરાસર બંધાવ્યું હતું, પણ પાછલથી તેમણે શ્રી સંઘને સેંવું. પાલીતાણના શ્રીસશે નવું બંધાવી સંવત ૧૯૯૦ના જેઠ સુદ ૧૨ના દિવસે આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.
શ્રી આદીશ્વરનું યાને મળતી સુખીઆ, દહેરાસર તથા ધર્મશાલા સંવત ૧૯૪૮માં ચતુર્વિધ સંઘને ઉતરવાને એક ધર્મશાળા બંધાવાઈ છે જેમાં એક શિખર બંધ દેરાસર છે. કુલ પ્રતિમા ૧૪ છે. ધર્મશાલામાં કુવે છે.