________________
રામપલનું દહેરૂએ દેરાસર ત્રણ શિખરનું શેઠ દેવચંદ
કલ્યાણચંદ સુરતવાલાએ બંધાવેલ છે. શ્રી મહાવીર સ્વામીજીનું દહેરૂં- આ દેરાસર શ્રી શાંતિ
નાથજીના દહેરા સામે ઉંચા પરશાલ ઉપર મહાવીરજીના સમવસરણ મંગળગઢનું સંવત ૧૭૮૯માં સુરતવાલા સેમચંદ ક૯યાણચંદનું
બંધાવેલું છે. શ્રીસંભવનાથનું દહેરૂં-સુરતવાલા કેશરીચંદ હિરાનું
બંધાવેલું છે. નવા આદિશ્વરનું દહેરું આ દહેરૂ મંત્રીશ્વર વસ્તુપાળ
તેજપાળનું બંધાવેલું છે. અને તેમાં સુરતવાલા તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે. નાસિકા ખંડનના કારણે નવીન પ્રતિમા લાવવામાં આવેલા હતા અને
અત્રે પ્રતિષ્ઠાન કરવામાં આત્મા છે ? શેઠ અતીશાની કમાતીશા શેઠે કુંતાસરને ખાડે
પુરાવી, તળીઉં સરખું કરી દઈ સંવત ૧૮૯૨માં આ ટુંક બંધાવી. સંવત ૧૮૫. શેઠ ખીમચંદ સંઘ કાઢી માહા વદી ના દિવસે શ્રી રાષભદેવજીની પ્રતિષ્ઠા કરી. પુંડરીક સ્વામી દેરાસર પણ આ શેકેજ બંધાવેલ છે.