________________
૨
પ્રકરણ ૬ કાલના ભંગ થએલા જિન ચો. – મીરઝા સામેની મસદની કબર પત્થરની સને ૧૫૪૦માં ખુદાવંદ ખાન જેણે સુરતને કિલે બાળે હવે તેણે બંધાવી હતી અને અંદર મસજીદ–શાહપોરના શ્રાવકને લુંટી જઈને તે સરસામાનથી બાંધેલી છે.
શંદેરમાં પણ મસછ જૈન મંદિરોને લુંટીને બાંધવામાં આવી હતી.
આગના ભોગ થયેલા જિન શૈ. સુરતમાં અનેક અને આગની આફત આવી હતી. જેમાં બે જિન ચેને નાશ થયા હતે. ખપાટીઆ ચકલામાં જે ઉપાશ્રય આવેલ છે જેના સાથે પાર્શ્વનાથનું મંદિર હતું જેને નાશ થયો છે. ગોપીપુરાની નવી ધર્મશાલા જ મોહનલાલજીના ઉપાશ્રય તરીકે ઓળખાય છે) તેની સાથે પણ મંદિર હતું, જેને આગમાં નાશ થયેલ છે
આગ લુંટ વગેરેના લેગ અનેક મંદિરે થયા છતાં આજે અનેક મંદિરોથી શહેર સુશોભિત છે.
(વા સુરત ચિત્ય પરિપાટી)