________________
ર
તે વખતે અકખના પુત્ર જહાંગીર (સલીમ) રાજ્ય કરતા હતા.
ઈ. સ. ૧૬૦૯ માં મુરુના પુત્ર બહાદુરખાન સુરત પર થતી આવ્યા. એજ અરસામાં નીઝામ સરકારના દૌલતાબાદના હાકેમ મલીક અમરે
ગુજરાત ઉપર ચઢ ઈ કરી, સુરત લૂંટયું.
ઈ. સ. ૧૬૧૧ પ્રીરગીઓના પગ વચ્ચે અને પહેલ વહેલી અહી' કાઢી નાંખી.
ઇ. સ. ૧૬૧૨ તા. ૧૧મી જાનેવારીએ ગુજરાતના સુમાએ કાઠી સ્થાપવા દેવા માટે અંગ્રેજો સાથે કરાર કર્યાં.
ઈ. સ. ૧૬૧૫ ડ્રીરંગીએ ચઢી આવ્યા.
ઈ. સ. ૧૬૧૬ માં વલઢાએ આવ્યા.
ઈ. સ. ૧૬૧૭ માં તેને વેપારના કા મળ્યા.
ઈ. સ. ૧૬૩૧ માં સુરતમાં ભારે દુષ્ટાલ પડચા ત્રાસમાં ત્રાસ એ ન્યાયે વળી મરકી ચાલી.
ઈ. સ. ૧૯૫૭ શાહજહાં માંદા પડયા તેના છેકરાઓ માંડામાંડે લડયા. શાહજહાંના મરણુબાદ આર ગજેબ ગાદીએ આન્યા તે ધર્માં ધઝનુની હતા તેણે સુરતને મકકાના દરવાજો” એ ઈલ્કાબ આપીને ધર્મઝનુન વધાર્યું જેથી સુરત જગજાહેર થયું.