________________
સુરતની વૃતી વધી. તેની ખબર અપરાશાદના બાદશાહને પડવાથી તે કાંતાબ આપે તે દીવસથી સુરતા રાસનીના. નામ ઉપરથી સુરત સુરત નામે પ્રસિદ્ધ થયું.
દંતકથા (૪) માં લખે છે કે કામરેજના રાજાની સુરજ વાડી નામની વાડી હતી તે પરથી સુરતનું નામ સુરત પડયું પાંચમી (૫) દંતકથામાં એમ લખે છે કે જે રૂમખાંને સુરતને કીલે બાંગે તેણે પિતાની કોઈ પ્યારીના નામ ઉપરથી શહેરનું નામ સુરત કેમ નહી પાડયું હોય એમ લખ્યું છે. ઉપરની દંતકથા વાંચી જતાં માલમ પડે છે કે તે દંતકથા એક બીજાને મળતી આવતી નથી. દરેક દંતકથામાં જુદી જુદી હકીકત લખી છે. તે કઈ દંતકથાના આધારે સુરતનું નામ સુરત પડયું તે નક્કી થઈ શકતું નથી પણ મારા ધારવા પ્રમાણે સુરતનું પ્રાચીન નામ સુર્યપુર હતુ અને તે અમદાવાદના બાદશાહનાં તાબામાં આવ્યા પછી સુર્યપુરમાં વેપાર જિગાર વધવાથી શહેર આબાદ થઈ મોટું થયું. શહેરનું નામ સુર્યપુર બાદશાહને વાસ્તવિક નહી લાગવાથી તેનું નામ સુર્યપુરને બદલે સુરત રાખવાનું જણાય છે.
ઉપરની બે ઈતિહાસીક હકીકતમાં કઈ ઈતીહાસીક હકીકત ખરી અને માનવા લાયક જણાય છે તે વિષે વીદ્વાન વ ખુલાણ કરશે એની ચા અણું છું