________________
પ્રતીમાઓનાક જેમાં સુરત, 9નક સીરી
(૧) સુરત એક પ્રાચીન શહેર છે તે વિશે મહેરબાન ફાર્બસ સાહેબનું લખેલું રાસમાળા નામનું પુસ્તક ભાગ ૧-૨ તથા મી. એદલજી બરજોરજી પટેલે લખેલી સુરતની તવારીખ નામનું પુસ્તક ત્યા સુરત ગુજરાતમિત્રના અને ૧૯૨૩નાં સાલનાં છપાયલા હીરકમહત્સવ અંકમાં શ્રીયુત મોહનભાઈ હરીભાઈ દેસાઈએ લખેલું સુરત શહેરનું સંક્ષિપ્ત વર્ણન તથા શેઠ હીરાચંદ ખુબચંદ જૈન પુસ્તક સીરીઝ ચઇત્ય પરીપાટી નામનું પુસ્તક જેમાં સુરતના જૈન દેરાસરામાં દેવની પ્રતીમાઓની પ્રતિષ્ઠા કરાવી છે, તે પ્રતીમા પર લેખો લખ્યા છે તેને ત્યા બીજા ઇતીહાસનો આધાર લઈ સુરતની પ્રાચીનતા વિષે નીચલે લેખ લખ્યો છે.
મહેરબાન ફાર્બસ સાહેબે લખેલા રાસમાળા નામના પુસ્તકનાં આધારે રાસમાળાના પાના ૭૩માં લખ્યા મુજબ દસમી સદીમાં ગુજરાતના મહારાજા મુળરાજના વખતમાં મુળરાજ તથા તેના પાટવીકુંવર ચામુંડા લાટ દેશના રાજા બાર૫ પર ચઢાઈ કરેલી તે વખતે તેમનું સૈન્ય સુર્યપુર અને ભૂગુકચ્છ હાલનું સુરત અને ભરૂચ એ બે શહે વચ્ચે રહી ગયેલાનું લખ્યું છે. ત્યારથી ઇતીહાસમાં સુરતનું નામ જણાય છે. [ઈસ્વીસન ૯૭.] રાસમાળાના પાના ૨૯૩માં અણહીલપુર રાજ્યનું અવલોકનમાં મહેરબાન ફાર્બસ સાહેબે લખ્યું છે કે ગુજરાતના રાજાના સ્વાધીનમાં સમુદ્ર કિનારે જગ્યાઓ હતી તેમાં સ્તંભનતીર્થ (ખંભાત) ભૃગુકચ્છ (ભરૂચ)