________________
પછી શરીર અને મુક્તિ અહી આવેલાનું જણાય છે એટલેં ઈવીન ૨૧ માં પણ સુ હતું.
જૈન લેખે સુરત જૈન પરીપાટી નામના પુસ્તકમાં જૈન દેરાસરમાં દેવની પ્રતિમાની પ્રતીષ્ઠા કરાવેલી મુરતીઓ છે તેના પર પ્રતીષ્ઠા કરાવ્યાનાં લેખ લખ્યા છે તે નીચે મુજબ છે --
સુરત નાણાવટ તાળાવાળાની પળમાં શ્રીમંધર સ્વામીના દેહરાસરમાં શ્રી પાર્શ્વનાથની મુરતીની સંવત ૧૨૧૫ માં માઘ વઠ્ઠી અને શુક્રવારે પ્રતીષ્ઠા કરાવેલી છે. વળી એજ દેરાસરમાં સંવત ૧૨૧પના અખાડ સુદ ૯ને સોમવારના રોજ શ્રીપાર્શ્વનાથની બીજી પ્રતીમાની પ્રતીષ્ઠા કરાવેલી છે, આ અને લેખે ઉપસ્થી માલુમ પડે છે કે છ૭૭ વરસ પર સુરતની હસ્તી હતી
તાપીનદીના ઓવારી ગંઠાપાલક શ્રી આદીશ્વરજીનાં જૈન દેહશરમાં શ્રી પાશ્વનાથની પ્રતીમાની સંવત ૧૩૩૩માંપ્રતીષ્ઠા કરાવેલી છે તથા સુરત નાણાવટ નગરશેઠની પળમાં શ્રીગેડીપાર્શ્વનાથના દેરાસરમાં શ્રી પાર્શ્વનાથની મુરતી પર સંવત ૧૩૨ને લેખ છે, એટલેં ૬૫૯ વરસ પ૨ સુરતની હસ્તી હતી. - સુરત શહેરમાં આવેલા શ્રીચીંતામણી પાર્શ્વનાથના દેહરાસરમાં શ્રી અનંતનાથની મુસ્તી પર સંવત ૧૪૦૫ને લેખ