________________
સૂર્યપર તે સુરત હશે એમ લખ્યું છે. તેથી જણાય છે કે સેલંકીવંશનાં ગુજરાતનાં છેલ્લા મહારાજ કુમારપાળા વખત સુધી સુરત સુર્યપુર ના હતુંવળી રાસમાળાના પાના ૩૪૭માં મહેરબાન ફાર્બસ સાહેબ લખે છે કે છત પામેલા મુસલમાનેએ રાજધાનીનું શહેર અણહીલપુર ખંભાત ભરૂચ અને સુરત બંદર તથા સીદ્ધરાજના વંશના તાબામાં જ પ્રદેશ હતું તેને ઘણે ભાગ પોતાના સ્વાધીનમાં કરી લીધે હેતે એટલે પ્રથમ મુસલમાનોએ ગુજરાત જીતી લીધું હતું. સસમાળા ભાગ ૨ ના પાનાં ૩૫૦માં મહેરબાન ફાર્બસ સાહેબ લખે છે કે દીલીનો બાદશાહ મહમદ તઘલખ ઈસવીસન ૧૩૨૫ માં દિલીની ગાદીએ હતા. તેણે સુરત તથા ખભાત બંદરો લુટયાનું લખ્યું છે. તે પરથી માલમ પડે છે કે સુરત શહેર તે વખતે આબાદ અને મેટું શહેર હશે તેજ લટેલું જણાય છે. ઈસ્વીસન ૧૩૫૧માં દલીની ગાદીપર જશા તઘલખ બાદશાહ હતા તેણે સુરત શહેરના રક્ષણ સારૂ ઈસ્વીસન ૧૩૭માં તાપી કાંઠે નાનો કીલે બંધાવ્યો હતે. તે પરથી જણાય છે કે ઈસ્વીસન ૧૩૭૩માં સુરત શહેર મેલું અને આબાદ હશે તે જ તેના રક્ષણ સારૂ તેણે કીલે બંધાવ્યા હશે. એટલે ઈસવીસન ૧૩૭૩માં પણ સુરત હતું.
ઈસ્વીસન ૧૨૦૫ માં દીલ્લીના બાદશાહ શાહબુદીનના સરદાર કુતુબુદીન અણહીલવાડનાં રાજા ભીમદેવને હરાવ્યા