________________
ઈ. સ. ૧૭૩૬ કંપનીના દલાલ જગન્નાથ લાલદાસ દબાયા. ઈ. સ. ૧૭૪ર નાસર સુરત ઉપર ચઢી આવ્યું. ઈ. સ. ૧૭૪૭ માં તેઓએ મોટી મદદ કરી અને સલાહ
કાર બન્યા. ઈ. સ. ૧૭૫૯ ૪થી માર્ચે અંગ્રેજો કિલ્લાના ધણી થયા.
તે વખતે સુરતની વસ્તી ૧૦ લાખ માણસની હતી. નીમબર નામને પરદેશી લખે
છે કે સાત લાખની હતી. - ઈ. સ. ૧૭૮૨ દટંદર વાવાઝેડું થયું. શહેરના અડધાં
મકાને તૂટી ગયાં. ઈ. સ. ૧૭૯૦ ફરી દુષ્કાલ પડશે. લેકીને ઘણે ત્રાસ થશે. ઈ. સ. ૧૭૯૨ હિન્દુ સુસલમાન વચ્ચે તેફાન થયું, અને
સુરતને સળગાવવામાં આવ્યું. ઈ. સ. ૧૮૦૦ તા. ૧૩ મીએ નવાબી રાજ ખતમ થયું
અને અંગ્રેજી અમલ દાખલ થયો. જેમાં નગર શેઠ લખમીદાસની તથા
ભણશાલીની પેઢીએ મુખ્ય હતી. ઈ. સ. ૧૮૧૦ બાધાન ગામમાં અબ્દુલ રહેમાન નામને
મુસલમાન ઈમામ મહેદીનું નામ ધારણ કરી દુનીઆના રાજ્યને દાવો કરવા નીકળે.
અંગ્રેજ સરકારે તેની સાથે લડાઇ કરી. ઈ. સ. ૧૮૧૨-૧૩ દુષ્કાલ તથા મોંઘવારી !