________________
૧૨૧
સુરતના જૈન ઇતિહાસ.
તે પ્રાપ્ત થયુ તે જોઇ ન`ને તેની રડતી સુરત'થી થયેલી વેદના તેણે પોતાના કાવ્યમાં વĆવી છે. વળી સુરતના નાગિરકા આનદી મેજીન્ના અને લહેરી સામાન્યતઃ હાઇ તેમને ‘સુરતી લાલા ' એવું લાડીલુ' નામ અપાય છે; આવી ‘ લાલાઇ' સંસારના કુટુ જીનમાં મીઠાશ આપે, પણ તે ફુલણજી કે નિામી બને અને તેમની લાલાઈને દુરૂપયોગ થાય યા લેવાય તેા વ્યવહારમાં મેળાપણું આવતાં ગેરલાભ થાય, માટે તે ઉપર કવિશ્રી નમઁદ ખરૂ કહે છે કે:
સુરત તારિ લાલા, દુઃખમાં સુખ કરે છે; પણ તે છે ચરચાઇ, ગરિબ તા એમ મરે છે. મિક દે લાલાઈ, છાજતી નથી જ હમણાં; છાજે ધનથી તે, થયાં છે તેનાં સમણાં. મિક કે સહુ દોષ, ભૂખને જે વળગે; સૂરતી ગત કહેવાય, એથિ મારે જિવ સળગે. મારીને લપડાક, ગાલ તૂ રાખે રાતા; એમાં શે રે માલ, ઉદ્યમે કિર દે માતા. કરજ કરી કર દિયે, ન્યાત તે વરઘેાડાને; એમાં શી તુજ શાખ, જોસ વાધે છે ધાને. (માટે) વિચારથી લહિ છૂટ, ડિ દે બંધન જૂનાં; ભર્યાં ભાદર્યા કર, ઘરે। ત્હારાં જે સૂનાં.— ૧૫૪
—ન કવિતા રૃ. ૪૦૦
2
૨૧૪. આ પુસ્તિકાનું ખીજું' નામ ‘સુરતના જૈન ઇતિહાસ રાખેલું છે. આ વાંચતાં જ પ્રથમ એમ કાઇને સહેજે લાગે કે તેમાં