________________
સફળ
સૂરતના વન અગેનાં અમુક પદ્યોથી આપવા પ્રયત્ન કર્યાં છે. બીજા પ્રકરણમાં સૂરતની પ્રાચીનતાના લગભગ ગંધાજ ઉપલબ્ધ પૂરાવા રજુ કર્યા છે તથા સૂત નામ કેમ પડયું તે વિષેની રસિક માહીતિ અમુક અતિહાસિક પ્રસંગે। સાથે આપી છે. ઈ. સ. ૧૩૪૭ થી ઇ. સ. ૧૮૯૩ સુધીના મુખ્ય મુખ્ય બનાવાની ટુકી નોંધ પણ ઘણીજ રસપ્રદ તથા ઉપયાગી છે.
ત્રીજું પ્રકરણ સંવત ૧૬૨૭ માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરિ સૂરત પધાર્યાં તે પ્રસંગના ઉલ્લેખથી શરૂ થાય છે. પછી શ્રી શાંતિદાસ શેઠને ધન પ્રાપ્તિ કેવી રીતે થઇ તેની આશ્ચર્યકારક ઘટના આપી છે. જૈન મુનિએ મંત્ર તંત્ર શાસ્ત્રમાં પારંગત હાવા છતાં તેના ઉપયાગ કરવાના શાસ્ત્રમાં નિષેધ છે એટલે સામાન્ય રીતે કેઈ પણ જૈનમુનિ તેના ઉપયાગ કરતા નથી, છતાં કવિચત શાસનના હદ્યોત કે રક્ષણ માટે અથવા ધર્મકાર્ય માં કોઇ શ્રાવકને ઉત્તેજન આપવાના હેતુથી તેના ઉપયાગ કરે છે, દાખલા મળે છે પરંતુ સ્વાર્થ સિદ્ધિ માટે કદી પણ
એવા
કરતા નથી.
પ્રવૃત્તિ વિષેની આપી છે તે માટે પેાતાના ધંધે
ચોથા પ્રકરણમાં સૂરતની સાહિત્ય નોંધ સ’વત ૧૬૭૪ થી ૧૮૯૬ સુધીની સંચયકારને ખરેખર ધન્યવાદ ઘઢે છે, ઝવેરાતના વેપારના હાવાં છતાં સાહિત્ય વિષયક પ્રવૃત્તિમાં