________________
નધીઠું મતલખ કે તે શહેરની ટંકશાળમાં એટલું બધુ સાનું રૂપ ટીપાતું હતુ` કે ગરીબી જેવી વસ્તુ જણાવીજ નહાતી. तस्य द्वाराङ्गणभुवि भवान् स्थैर्यमालम्ब्य पश्यन्साक्षाद्देवानिवनृजनुपो द्रक्ष्यसि श्राद्धलोकान् ઇસ્ત્યાતાનયયતાન સાનિધ્ધાર્થ†.........) व्यर्थान् श्रोतुम् रसिकहृदयाशीघ्रमाटीकमानान् ॥ १०३ ॥
ભાવાર્થ:—તે ઉપાશ્રયના દ્વારાગણમાં સાક્ષાત્ દેવ સમાન શ્રાવકાનું તને દન થશે. કાઈ હસ્તિપર બેઠા હશે, કોઇ રથમાં હશે, જ્યારે કેાઈ જલદ્દીથી આવજા કરતા હેશે. ૧૦૩
(આ પરથી તે સમયના શ્રાવકેાના વૈભવ તથા ધમ શીળતાનુ સારૂં દિગ્દર્શન થાય છે.)
मध्ये सिंहासनमनुपमं तस्य शक्रासनाभं चेतश्चेतत्सुखयति सतां हृद्यपद्यानुकारं । सालंकारं सुघटितमहासंधिबन्धसुवर्ण स्वच्छच्छायं सुललितचतुः पादसंपन्नशोभम् ॥१०६॥
ભાવા:-તે ઉપાશ્રયની મધ્યમાં એક સુંદર ઈંદ્રાસન સમાન સિ'હ્રાસન છે. સુંદર કાવ્યની જેમ તે સત્પુરૂષને હૃદયાન દકારી છે. તે અલંકારવાળું, સુદ્ઘતિ, અને સુંદર વડવાળું તથા ચાર પાયાવાળુ છે ૧૦૬