________________
૧૨
સ્થાપ્યા છે અને સ. ૧૭૧૦ માં ઉપાધ્યાય વિનય વિયજી ગણીએ તેની પ્રતિષ્ઠા કરી છે. એ સ્થાન તમારે જોવા જેવુ છે.”
શ્રીયુત અગરચંદ નાહટા બીકાનેરથી નીચેની સુચના કરે છે. તેઓ તરફથી પ્રાચીન સ્તવન સંગ્રહ અને ખરતલગચ્છની પ્રવૃતિ જે અમને મેકલી આપવામાં આવી છે તે અક્ષરસહ છાપી છે.
પૃ. ૧૯ સુરતકી પ્રાચીનતા કે પ્રમાણુ સ્વરૂપ જિન લેખાકા ઉલ્લેખ કીયા ગયા હૈ ઉનમે નતા કહી સુરતકા નામડી હું એર ન કહી સુરત સે કાઇ સબંધ હી વિદિત હાતા હૈ. અત:ઉનસે પ્રાચીનતા પ્રમાણિક કહેના એક મહદ્ ભૂલ હૈ. હમારે ખ્યાલ સે સુરતકા પ્રાચીન નામ કયાં થા એર સુરત નામ કમસે પડા ઇસકે વિષયમે ગભીર અધ્યન એવ પ્રમાણિક પુષ્ટ પ્રમાણુ ખાજના આવશ્યક હૈ.
નાંધ-આ આખા લેખ શ્રીયુત ધનસીંગ ઠાકારસીંગ— ઠાકારને છે. જેથી તે સબ'ધી વિશેષ ખુલાસા અમા આપી
શકતા નથી.
પૃ. ૨૪ જિનસૌખ્યસૂરિજીકા પ્રવેશે।ત્સવ લિખા ગયા હૈ પર વહુતિહાની ભૂલ હૈ વસ્તુત' સં ૧૭૬ને પદ્માત્સવમે હી ૧૧૦૦૦ રૂપયે વ્યવહુએથે નહિ પ્રવેશે ત્સવમે નોંધ-આ સબંધી અમેને પણ એ મત લાગ્યા છે જેની નાંષ અમેએ તેજ પાનામાં (બીજી જગ્યાએ પદ્મના મહાત્સવ લખ્યા છે) એમ લખ્યુ છે. જેથી હવે વાંચકાએ પદમહાત્સવ સમજવા.