________________
જરૂરી સુચના. પૃ. ૯ માં-ધર્મશાળાઓ જણાવવામાં આવી છે તેમાં જશકુવરની ધર્મશાળાને ઉમેરે કરવામાં આવે છે.
પ્ર. ૬૨ માં શ્રી દિનેશ નર્મદાશંકરના લેખમાં નીચેને સુધારે મુનિ મહારાજ શ્રી ન્યાય વિજયજી તરફથી સુચવવામાં આવે છે.
બેવડી પિશાળ કોઈ સ્વતંત્ર ગછ નથી, વડી પોશાળ અને લઘુ પિસાળ આ બને તપગચ્છની શાખાઓ છે. વડી પિશાળ ગચ્છના સાધુઓ મારવાડનાં હોય છે એમ પણ નથી.
વિ. શ્રી. વિજયદેવસૂરગચ્છ અને શ્રી આણંદસૂરગછ આ પણ તપગચ્છનાંજ બે પાટીયાં છે: બે શાખાઓ છે અત્યારે તપગચ્છના જેટલા સાધુઓ છે તે બધાં શ્રી વિજયદેવસૂરગચ્છના અને લઘુ પિશાળના છે.” | પૃ. ૫૧ માં સહસાકુટનુ દહેરૂ-ના સંબંધમાં લખાણ
છે તેના સંબંધમાં ઈતિહાસવેત્તા મુનિ મહારાજ શ્રી કલ્યાણ વિજયજી તરફથી નીચેની વિશેષ હકીકત જણાવવામાં આવી છે.
“શત્રુ જય ઉપરના સહસ્ત્રકુટ તીર્થ વિષે તમે જે લખ્યું છે એથી જુદા પ્રકારની હકીકત હુને યાદ છે. મહને
સ્મરણ છે કે શત્રુંજયની મુલ ટુંકમાં મૂલ મંદીરના દક્ષિણ - ભાગમાં શહસ્ત્રકુટ તીર્થો છે તે સુરતના ઓશવાળાએ