________________
છે. આ
નજરે પડે છે 2 રની બાજુમાંથી
છે. જરા દૂર જતાં મ્યુનિસિપાલની દાણચાકી આવે છે. ત્યાંથી બે મોટા રસ્તા જુદા પડે છે. એક રસ્તે જેને કિલા સ્ટેશન મેઈન રેડ કહેવામાં આવે છે તે શરૂ થાય છે. આ રીતે શહેરના ભવ્ય બજાર તથા પરાંઓની શરૂઆત કરતાં રસ્તાઓ નજરે પડે છે. જરા આગળ જતાં શહેરનું પ્રસિદ્ધ કલોક ટાવર નજરે પડે છે જેની બાજુમાંથી ઝાંપા. બજારની શરૂઆત થાય છે, કે જ્યાં જાણીતા મેટા વહેરી વેપારીઓના આલીશાન મકાને એ કોમની સંપત્તિ દર્શાવે છે. ત્યાંથી આગળ જતાં નવાપુરા બજાર નજરે પડે છે અને તે પસાર થતાં તે રસ્તે સીધે કિલ્લા સુધી જાય છે. ઈ.સ. ૧૫૪૩માં પાદશાહ મહમદ બીજાએ તે જગ્યા ઉપર સફી આગા નામના હાકેમની દેખરેખ હેઠલ એ કિલે બંધાવ્યો છે એમ ઐતહિાસિક વિગતે પરથી જણાય છે. - તાપી તટે આવેલું આ શહેર અનેક પાંઓમાં વહેંચાયેલું છે. શહેરને ફરતે કોટ હોવાના કારણે દરેકે દરેક પરાંએ શહેરને નાકે દરવાજાઓ છે. ઇતિહાસ પ્રસિદ્ધ આ શહેરને મુખ્ય બાર દરવાજાઓ છે. જે દરવાજામાંથી જે ગામ તરફ જવાતું હોય તે ગામના નામ મુજબનું તે દરવાજાનું નામ બોલાય છે, જેમકે ઘડ દેડને દરવાજે, ઉધનાનો દરવાજો, દિલ્હી દરવાજે વગેરે વગેરે નામે છે. આ તો થઈ દરવાજાની વાત. પરાંઓનાં સંબંધમાં પણ તેમજ છે. પાંઓનાં નામે મુખ્યત્વે કરીને ત્યાં ત્યાંના અગ્ર ગણ્ય