________________
ભાવાર્થ-સેનાનાં આભરણેના ભારથી વાંકી વળેલી ધનિકોની સ્ત્રીઓ જેવી ફલેના ભારથી નમ્ર બનેલી (નીચી વળેલી) ત્યાં કદલીઓ છે અને શીતલ છાયા, મધુર ફળ તથા દ્રાક્ષના ઘણાજ મંડપ વાળા ત્યાં સુંદર બને છે. ૯૦
उद्यानानां नगरमभितः संतति र्भाति नाना वृक्ष लक्ष विविधसुमनः संपितानां लतानाम् । क्रीडदम्पत्युचित्रकदलीमन्दिरै बलकानां मेहैः क्रीडाभवनसरसीदीर्घिकावापिकाभिः ॥१२॥
ભાવાર્થ-નગરની ચારે તરફ વિવિધ પ્રકારનાં ફળ, કુલ લતાવાળા ઉદ્યાને આવેલાં છે તેમાં કેળ ગૃહમાં દંપતીએ કઠા કરે છે. તે ઉદ્યાનમાં વાવ અને નાનાં સરેવરો છે. ૯૨
पोता न्पोतानिव जलनिधेः कुक्षिनिक्षिप्तनाना वस्तुस्तोमांश्चतुर भविता पश्यतस्ते विलम्बः। जाग्रजैत्रध्वनपरिगताजङ्गमद्रङ्गतुल्यापश्यन्नेतान् भवति जनः कोऽत्र विक्षिप्तचेताः ॥१३॥ ભાવાર્થ-વિવિધ પ્રકારની વસ્તુઓને સમૂહ ભર્યો છે જેમાં એવા સમુદ્રની સપાટી પર પડેલા જહાજોને જોતાં તને ઘણા સમય થઈ જશે. ફરફરતી ધ્વજાઓવાળા ડોલાયમાન ડુંગર જેવા એ વહાણેને જઈને કાનું ચિત્ત ચલાયમાન ન થાય? ૯૩