________________
૧૨૮
સુરતને જૈન ઇતિહાસ.
શ્રીમાને અને ધીમાનેાએ કરવા ઘટે. દર્શના અને તત્ત્વજ્ઞાને પણ હવે તિહાસ-દૃષ્ટિથી જગતમાં તપાસાવા માંડયા છે. પ્રાતિહાસ—દૃષ્ટિ એવી છે કે જે ઉત્ક્રાંતિ અવક્રાંતિના પડદા ચીરી વસ્તુનું ખરૂં, તુલનાત્મક અને પારદર્શી ભાન કરાવે છે. સ`ભંડારામાં તપાસ કરી જેટલી ઇતિહાસ-સામગ્રી છે તે બધી પ્રકાશમાં લાવવાની જરૂર છે. એ રીતે વીકાનેરના નાહટા અગરચંદ અને ભવરચંદે ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ' બહાર પાડેલ છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તેઓ પેાતાના વીકાનેર તેમજ રાજપુતાનાનાં અનેક પ્રાચીન અને અર્વાચિન નગરેશને ઇતિહાસ સંગ્રહિત કરી બહાર પાડશે એમ ઈચ્છીશુ.
૨૨૩. આ મારા પ્રયત્ન જૂદાં જૂદાં ઐતિહાસિક નગરા, પાટનગરા, મેટાં શહેરાના ક્રમિક જૈન ઇતિહાસ એકત્રિત થઈ પ્રકાશિત થવામાં ઉદાહરણભૂત થશે તેા હું કૃતાર્થ થશ.
તવાવાલા બિલ્ડીંગ, લેહાર ચાલ, મુંબઈ ન. ૨. પયુ ષણ્ પ સ. ૧૯૯૪.
માઠુંનલાલ દલીચ દેશાઇ
B. A, LL. B. Advocate,
આ પુસ્તકની પ્રસ્તાવના માત્ર પેજ ૧ થી ૧૨૮ સુધીની ‘શ્રી મહાવીર પ્રિ. વસ'માં મનસુખલાલ હીરાલાલ લાલને છાપી; ધનજી સ્ટ્રીટ, મુ`બઈ ન. ૩.