________________
અંતિમ વક્તવ્ય.
૧૨૭
એકનિષ્ઠાપૂર્વક ઉકેલી નેંધી તેને “શ્રી અબ્દપ્રાચીન જૈન લેખ સંદેહ–આબુ ભાગ બીજો ” એ નામથી તેના અવેલેકિન અને અનુક્રમણિકા સાથે પ્રકાશમાં મૂકેલ છે. એનું દષ્ટાંત અન્ય સાધુઓ ઈતિહાસરસિક બની લે તે એક પણ તીર્થ તેને પ્રકાશિત સત્ય દતિહાસથી વંચિત ન રહે. દુર્ભાગ્યે હાલ તુરત સાક્ષર પંડિત શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી હાથે લખાતે તીર્થસ્થાનને ઇતિહાસ પ્રકટ થઈ શક નથી. શત્રુંજય તીર્થ સંબંધી પુષ્કળ પ્રમાણવાળો ઇતિહાસ તે તેમના હાથે લખાઇને તૈયાર હતા અને તેમને કેટલાક ભાગ છપાયો હતો. આ સત્વર પ્રકાશમાં આવે એમ સૌ ઇતિહાસ પ્રેમી ભાઈબહેન ઈચ્છશે
૨૨૧. આ પુસ્તકના છાપકામ માટે જે ફરિયાદ થાય છે તે ખોટી નથી. “ઉછીનાં પુસ્તક લઈ વાંચવાના આ જમાનામાં મુદ્રણકામ ઉડીને આંખે વળગે તેવું, સુંદર ‘ટાઈપ' અને છપાઈવાળું, ભાષા અને ટાઈપની ભૂલ વગરનું હોય અને સાથે સરસ રૂપરંગ તથા ઓછી એટલે ભારી ન પડે તેવી કિમત હેય તેજ પુસ્તકને સુપ્રસાર થઈ શકે તેમ છે. આવું પુસ્તક વિશેષમાં ઐતિહાસિક સામગ્રી પૂરી પાડનાર હોઈ તેમાં સંવતસાલ, નામ, આદિમાં એક પણ અશુદ્ધિ રહેવી ન જોઈએ. જ્યારે આમાં તેનું પ્રમાણ વિશેષ છે.
રરર. ઈતિહાસમાં હવે રસ લેવાતું જાય છે; પૂર્વજોનાં પરાક્રમે ધર્મકાર્યો, અને જૂનાં ધર્મસ્થાને, ધર્મગ્રંથ વગેરે પ્રત્યે પ્રેમ લેકમાં
છે, તે તે રસ અને પ્રેમને સતત જાગ્રત રાખવા અને ઉજવ ઇતિહાસસામગ્રી શેધી જનતા પાસે રજુ કરવા પ્રયાસ