________________
સુરતનો જૈન ઇતિહાસ.
લેખ લેતાં-છાપતાં ભૂલ રહી સંભવિત લાગે છે એટલે મૂળ લેખમાં ૧૭૭૬ બદલે ૧૭૬૬ હેય.
- ૮૨. એક સાલવગરનું જ્ઞાનવિમલ સૂરિએ ૩૧ કડીની “પાસ જિન પૂજના ભાવગીતા”—અધ્યાત્મ ભાવ ગર્ભિત પાર્શ્વ સ્તરા રચેલ છે તેમાં છેવટે “સૂરતમંડણુ સાહિબ પાર્શ્વ પરમગુણપૂર” એમ જણવેલું છે તે પરથી જણાય છે તે તેમણે સૂરતમાં રચ્યું છે. (ઉક્ત ગ્રંથ પૂ. ૧૨૮) - ૮૩. ઉક્ત સૂરિએ આ નાની કૃતિઓ ઉપરાંત એકમેટી કૃતિ નામે અશેકચંદ્ર તથા રોહિણરાસ સુરતમાં સેદપુર બંદરમાં ચોમાસું રહી સં. ૧૭૭૨ કે ૧૭૭૪ ની જ્ઞાનપંચમીએ રચી પૂર્ણ કરેલ છે, કે જે સુરતના શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાહાર ફંડથી પ્રકટ થયેલ આનંદકાવ્ય મહેદધિ મૌકિક પહેલામાં પ્રકાશિત થયેલ છે. સંવત યુગ મુનિ મુનિ વિધુ વર્ષ નામથી સૂરતિ બિંદર પાસરે સેદપૂર બંદિર તિલકને સારિખુંરે, તિહાં રહી ચેમાસરે : વિમલ શાંતિ જિન ચરણ સેવા સુપસાયથીરે, સંપૂરણ એ કીધરે માગસર સુદિ જ્ઞાન પંચમી દિવસ સેહાભારે, મન મનોરથ સીધરે
–જૈન ગુર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૩ર૭. ૮૩. આ જ્ઞાનવિમલ સૂરિએ પુષ્કળ સ્તવન સ્તુતિ આદિ જુદી જુદી દેશમાં રચેલાં છે તેમાં એક દેશી તત્કાલીન જૈનેતર સમાજમાં ગવાતા ગીતના પ્રથમ પદની આપેલી છે તે એ છે કે ‘તાપી નાહ્યાનું પુણ્ય મુને બીજું કંઈ ન ગમે” (પ્રા. સ્વ. સંગ્રહ