________________
-
-
-
-
પ્રેમજી પારેખનો શત્રુજ્ય-સંઘ.
વજા ચઢાવી. ભાટાદિને દાન દીધાં, સંઘની પૂજા કરી ચેથા વતની બાધા લીધી. બીજે દિને કેટલાયે ડુંગર પર પુજા કરી. બારશને દિને સંધ ઉપડે.
( ૯૬. ડુંઢણ બદર ગામ જઈ રહ્યો. પાછળથી કપુર ભણશાલીએ આવી રાત્રે સંઘને પ્રયાણ કરાવ્યું. તોતલીયાણું આવી રાત રહી સવારે ચાલી લોલીયાણે આવી ગામજમણ કર્યું. ત્યાંથી પીપલીયું ગામ કે જે પાલીતાણાથી સેળ ગાઉ છે ત્યાં નદી તીરે મુકામ કર્યો નાવલ વાઢેલી ગામ અને ત્યાંથી ધંધુકા, ત્યાંથી ધોળકા આવ્યા. અહીં સુરત અને અમદાવાદના સંઘ જુદા જુદા ઉતર્યા. સંઘવી ભણશાલીએ નામું કરી સૌને નાણાં ચૂકવી દીધાં. આદીશ્વરના દેહરે ભંડારમાં રૂપીઆ ભર્યા. ભાટ ભેજકને શીખ (દન) દીધી. બંને સંઘ સૌ સૌને શહેર ગયા.
૯૭. આ શલે કે આજ સં. ૧૭૭૦ ના વર્ષમાં નડીઆદ ચોમાસું રહી નડીઆદી સંઘ સાથે યાત્રા કરેલી તેથી તેનો શોક તપાગચ્છના પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય અમરવિજયે કર્યો.
૯૮. આ કૃતિમાં જણાવેલી હકીકત વિશ્વસનીય છે. સંઘમાં ચાર ગચ્છનાયક હતા તેનાં નામ આપ્યાં નથી એટલે જ્ઞાનવિમલસૂરિનું નામ કયાંય અપાયું નથી પરંતુ સં. ૧૭૭૭ (?) માં તે સૂરિના પસાયે સુખસાગરજીએ રચેલે “પ્રેમવિલાસ” નામનો રાસ કે જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે તેમાં તે સાથે હેવાનું સ્પષ્ટ જણાવ્યું છે. તે રાસને સાર એ છે કે –પિતા શવજી પારેખ ને માતા ગમતાદેના પુત્ર પારિખ પ્રેમજીશાહને સં. ૧૭૭૭ (?) માં સંજયની યાત્રાને