________________
પ્રેમજી પારેખને શત્રુજ્ય-સંઘ.
ભણશાલી કહે “નામું દાણ, મુજ જાણે છે સુબા સુલતાન, તે માટે મારી સંઘ લાવો, લશ્કર લઈ વેલાવા આવો.” પ૭ ભણશાલી ભાખે “તારે શે જેર, જે તું એવડો કરે છે સર. તેડાવું લશ્કર ભંગાવું ગામ, કિહાં રહેવાનું ન જડે ઠોમ” ૬૧ પૃથ્વીરાજે મુંકકું લીધા વગર ડુંગર ચડવા નહિ દેઉં એમ કહ્યું ત્યારે – એહવું સાંભલી કહે ભણશાલી, ‘જોઈ માણસને બેલ સંભાલિ, બીજા સંઘવી પરે હું નપું, મુલગાં માંહેથી મીલણ કોપું.”. ૧૧૯ ભણશાલી ભાખે ‘સાંભળે હો રાજા!, શાને એવડા કરે દીવાજા, દાણ જે માગે તેહીજ સાચા (?), જોરાવર નામે એસવાલ બચ્ચા. ૧૨૩ બીજા સંઘવીને હું નહિ સરીખ, આંખે ઉઘાડી જોઈને પરખો, હવે હું તુજને નાખું બદામ, તાહરે ચાલે તે કરજે બદામ'(તમામ) હવે ભણશાલી લશ્કર રાખે, નાલ ગાલાના આર દાખે.
આમ આખો લેકે જોતાં સંધવી પ્રેમજીને બદલે ખરે નાયક કપૂરચંદ ભણશાલી છે. તે ઘણે શૂરવીર, વ્યવહારકુશળ અને વિરોધી તેજસ્વી વીર હતા. રાજમાં તેને પો પડતો અને ખેજ હઝીર (? હમીદ) (જે કોણ હતો તે જણાયું નથી. અમદાવાદના સૂબા અબદુલ હમીદખાનનું ટુંકું નામ હશે) નો વજીર હતા. તેના સાથે હોવાથી સંધની યાત્રા સફલ થઈ. તે કોઈથી ખાધે જાય તેમ નહોતે. ( ૧૦૭ તેના સંબંધમાં એક રાસડે અમદાવાદમાં ગવાતો કે જેની બે કડી એ છે કે “હાર્યો હાર્યો મદનગોપાળ, છ છ કપુરશા ઓસવાલ.” (મારી ઐ. જેન રાસમાળા-સમાલોચના પૃ. ૧૧ નું ટિપણ) આ મદનગોપાળ સંબંધી મુંબઈ ગેઝેટીયરના ગુજરાતના ઈતિ