________________
૧૧૮
સુરતને જૈન ઇતિહાસ.
હતી અને તેને સાર પણ ત્યાં આપ્યા હતા. આ ગજ્જલ અને તેને સાર અક્ષરશઃ આ પુસ્તકના પૃ. ૧૩૭ થી ૧૫૩ માં પ્રકટ કરેલ છે એટલે તેનુ પુનથન અહીં કર્યું નથી.
૨૦૧. તે કવિએ સાહમકુલ પટ્ટાવલી રાસસ. ૧૮૭૭ માં સુરતમાં રચ્યા છે. તેમાં ઉક્ત સુરતની ગજ્જલ દાખલ કરી છે. ઉક્ત રાસ સુરતના પારવાડ શા કલા શ્રીપતકુલેાત્પન્ન શા વ્રજલાલ વધુના પુત્ર અનેપચંદના આગ્રહથી તે કવિએ રચ્યા છે એમ પ્રશસ્તિમાં જણાવ્યું છે. (જૈન ગૂર્જર કવિએ ભા. ૩ પૃ. ૨૦૧)
૨૦૨ સ. ૧૮૭૭ ના માડુ દિર દિને શ્રી વિસાતેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુત દેવદે કરાવેલ ધનાથનું બિંબ અને ખીજા સુત માણેકચ દે કરાવેલ અજીતનાથ અને વિમલનાથનાં બિંબ વિજયાણુ ંદસૂરિ ગચ્છના વિજયસુરેન્દ્રસૂરિ રાજ્યે આણુ દસામ સૂરિ ( હેવિમલસૂરિ પરંપરાના ) એ અને વિજયસુરેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. ( લેખ ન. ૪૪ અને ૪૬ ); અને સ. ૧૮૮૧ ની વૈ. શુ ક રવિ તે દિને વીસા તેમા જ્ઞાતિના દાસી વૃજલાલ કૃષ્ણદાસની ભાર્યાં રળીયાતબાઇએ કરાવેલ ધનાથનું બિંબ તથા તે જ્ઞાતિના દાસી માતાની ભાર્યાં શ્યામવરે કરાવેલ આદિનાથનુ બિંબ ઉક્ત આ દસામસૂરિએ પ્રતિષ્ઠિત કર્યાં. (લેખ ન. ૪૨ અને ૪૩ સુરત જૈ. પ્ર. લેખ સંગ્રહ. )
૨૦૩ સં. ૧૮૮૬ ના કા॰ શુ. ૧૧ શિનવારે લૂ’કાગચ્છે ગાપીપુરા મધ્યે આઠમું ચામાસું ગાળતા ખીમચંદ્ર ઋષિએ ઉદયરત્ન મૃત લીલાવતી સુમતિવિલાસ રાસની પ્રતિ ૧૮ પત્રની લખી. ( જૈન ગૂર્જર કવિઓ ભ. ૨ પૃ. ૪૦૫)