________________
૧૦૨
સુરતને જૈન ઇતિહાસ.
ઉનડજી (ઉપર અગાઉ જણાવેલ પૃથ્વીરાજ પછી નોંધણુજી ત્રીજો, તેની પછી સરતાનજી ખીજો કે જેનું મરણ ઇ. સ. ૧૭૬૬-સ. ૧૮૨૩ માં થતાં તેની પછી થેાડાં વર્ષે ગાદીએ આવનાર તે સ ૧૮૭૭માં સ્વસ્થ થનાર) ને તેડી સંઘનું મુડકું સંધવીએ ચુકાવી આપ્યું. ઉદયસાગરસૂરિ ( સાગર ગચ્છના પુણ્યસાગરસૂરિના પટ્ટધર) સાથે બધા લેાક આવતાં સધીએ તેમને અને ગિરિને જોઇ આનંદ–સુખ પ્રાપ્ત કર્યું. પ્રભાતે યાત્રા કરવા ગિરિપ્રત્યે ચાલ્યા. સંઘે અંખડ વાવમાં પ્રથમ સ્નાન કર્યું. ભૂખણદાસે ત્યાં ઘણી શાભા કરી. સંધ તલેટીએ જઈ ડુંગર પર ચઢો. નીલી પરબ, ધેલી પરબ, કુમાર (પાલ) કુંડ નાં પાણી પીને હિંગલાજનેા હાડા (હડા), જલકુંડ, થઈ મૂલ-કાટમાં આવ્યા. સુખાલ શાહની કરાવેલી પાળ, વાઘણુ પાળ, ચક્રેશ્વરી માતા, તે પછી મૂલનાયક આદીશ્વરનાં દર્શીન કરી પ્રદક્ષિણા કરી. રાયણ વૃક્ષતળે ઋષભ-પગલાંને વંદન કર્યાં. આમ મૂલકાટમાંથી આવી બહારનાં દેરાં વાંધાં. સુરજકુંડ, પછી અદખુદ (અદ્દભુત) રૂપે આદીશ્વર, શિવા–સેામનુ ચેામુખ મંદિર, પાંડવ દેહરૂ, છિપાવસહી, પછી ખાડીયાર ઉપરનું શિખરબદ્ધ મંદિર તે કરાવેલું તે જોઇ સધપતિ હરખ્યા. વિધિસર વેદિકા કરી ત્યાં બિંબ બેસાડયાં. અને ઉત્તમવિજય (ઉપર જણાવેલ) મુનિએ પાદિ વિધિ સહિત કર્યા. આ દિવસને ઉત્સવ ચાલ્યેા. સાધર્મિક વાત્સલ્ય થયાં. પ્રતિષ્ઠાવિધિ જાણનાર પ્રેમજી શેઠ શ્રાવક પણ હાજર હતા. આમ હિનદિન વિધિ સાચવવામાં આવી. પાલીતાણા તળમાં પૂજા, આદીશ્વરના દરબારમાં સ્નાત્રમહેાત્સવ વગેરે થયું. આમ કેટલાક દિવસે ગયા પછી સંધવીએ મુનિ ઉત્તમવિજયને કહ્યું કે હવે કયારે ગુરૂજી