________________
૧૦૬
સુરતને। જૈન ઇતિહાસ.
પ્રતિષ્ઠા કરવા રહેા. ગુરૂએ તે માટે વાચકને રાખ્યા. સધ આગળ ચાલ્યેા. સીહેાર, ભાવનગર આવી આદીશ્વરની પૂજા કરી, પછી ધેાધાના નવખંડા પાર્શ્વનાથની જાત્રા કરી, પાછા ભાવનગર ગુરૂ સાથે આવ્યા. ત્યાંથી કેટલાક વહાણમાં સૂત તરફ ગયા. સંધતિ અને સૂરિજી ખભાત તરફ ચાલ્યા. વરતેજ, પીપલી, સાબરમતી, થઇને ખંભાત આવ્યા. ધામધૂમથી નગર-પ્રવેશ થયા. ભણુપુર પાર્શ્વનાથ, તે સઘળાં મળી ૯૬ દેરાસરા-ચૈત્યેા વાંદી સત્તરભેદી પૂજા રસાવી. દાંડીયા રાસ લેવાયા. સ્વામીવચ્છલ થયાં. શ્રીજી ત્યાં રહ્યા તે સધ ચાલ્યેા-પેટલાદની વિનંતિથી ત્યાં આવી પછી જંબૂસર જઈ કાવીના દેવને વંદી ગંધાર જાત્રા કરી. ભરૂચ જઇ ત્યાંના મુનિસુન્નત પ્રભુનાં દČન કરી અંકલેશ્વર જઇ સંધ સુરત આવ્યા. શ્રીપૂજ્ય ખંભાતથી વરીયાવે આવવાની ખબર મળતાં સુરત સધ સામેા ગયેા. કતારગામમાં શેઠની વાડીમાં તેમને રાખ્યા.. સામે ગયેલા સંધ સાથે સૂતને નવાબ પણ હતેા. ત્યાં એક રાત્ર રહી શ્રીજીને સુરતના પરિસરે વાડીમાં ઉતરાવી સામૈયું કરી મોટા આડંબરથી શહેરમાં લઇ આવ્યા. સુરતમંડણુ પાર્શ્વનાથ, ધર્મ'નાથ, ગાડી પાર્શ્વ, રાખેશ્વર પાનાં દર્શન કર્યાં. સાથે ખુશાલવિજય વાચક હતા. નિત્ય વ્યાખ્યાન, પ્રભાવના થતાં. વિજયજિનેન્દ્ર રિ ચામાસુ` રહ્યા. આ રીતે આ રાસ પૂરા થાય છે.
૧૭૩. શત્રુંજયની મુખ્ય નવ ઝુકામાં એક ટુંક પ્રેમચંદ મેદીની પ્રેમાવસી કહેવાય છે, તે પ્રેચચંદ મેાદી ઉપર કહેલા મૂળ અમદાવાદના અને પછી સુરતમાં વસી રહેલા શ્રીમત સંધવી પ્રેમચંદ લવજી. લાખા રૂપીઆ ખર્ચી તેણે આ ટુંક બંધાવી અને તેની