________________
એગણીસમું વિ. શતક.
કચરા કીકાને સધ હાવા જોઇએ). તે સધે ગુરૂને સૂરત પધારવા વિનતિ કરતાં તે સ્વીકારી ગુરૂ સૂરત પધાર્યાં. સંઘે મહાત્સવ કર્યા. ત્યાં તેમણે સ' ૧૮૧૧ જેઠ વદ ૨ ને બંને સ્વવાસ કર્યાં. (જીએ કલ્યાણસાગરસૂરિ રાસ છે. ઐ ગૂ. કાવ્ય સંચય. )
૮૯
૧૪૦. વિશેષમાં દેવચંદ્રજીના જીવનચરિત્ર રૂપે એક કવિએ સ. ૧૮૨૫ માં રચેલ ‘દેવિલાસ’ નામના રાસમાં (શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલા નં. ૧-૩-૧૦૪) જણાવ્યું છે કે સ. ૧૮૧૦ માં કચરાશાહે શત્રુજયનેા સંધ કાઢ્યા તે સ થે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય ઉપર સાર્ડ હજાર દ્રવ્ય ખર્ચી જિનબિંબની પ્રતિષ્ઠા કરી. આ સંબધી એક લેખ શત્રુંજય પર હાથી પાળ તરફ જતાં દક્ષિણે આવેલા દેવાલયમાં (વિમલવસી લિસ્ટ પૃ. ૨૦૭ નં. ૨૮૫ ખુડ્લર સંગ્રહ.) મળી આવે છે તેને સાર આ પ્રમાણે છેઃ—
“સંવત્ ૧૮૧૦ માહ શુક્ર ૧૩ મંગળવાર, સંધવી કચરા કીકા વગેરે આખા કુટુએ સુમતિનાથની પ્રતિમા અણુ કરી સર્વ સૂરિએ પ્રતિષ્ઠા કરી ” ( શ્રી જિનવિજયજી સ`પાતિ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ અવલેાકન પુ. પર )
૧૪૧. સ. ૧૮૧૦ કાર્તિક શુદ્ધિ ૧૭ ગુરૂવારે સૂર્યપુરમાં ચાતુર્મોસ કરીને સ્થિત થયેલા ‘સંધમુખ્ય સધનાયક સંધલારપુર ધર સંધમુખ્યતિલકાયમાનદિનમી અધિકતેજપ્રતાપસમાન સાહ શ્રી સેહજી કૃષિ સા લાલ સાહુ અમીચંદ સાહાષ્ય દાનાત્ તસ્ય આમ્રહાત્ જ્ઞાનેન સાક્ષ્ય કૃત સ્વયં ભક્તિભાવેન' લખાવેલ અને પ. અમરવિજય ગણિ શિષ્ય ૫ સૌભાગ્યવિજય ગણુિ શિષ્ય મુનિ