________________
૩૦
સુરતને। જૈન ઇતિહાસ.
વાણીઆ સાથે તેની શીયલવંત રૂપવતી
આમાં વેપારી સુખી મીઠીમધુરી વાણી ખેલતી સ્ત્રીઓને પણ ઉલ્લેખ કર્યો છે.
૯૧. સ. ૧૭૭૦ માં પ્રેમજી પારેખ સુરતમાં એક શ્રીમત શ્રાવક હતા. ઋદ્ધિ પુણ્યયોગે ઘણી પામ્યા હતા. મેટા સ્વામીવચ્છલ કરી સ્વધર્મીઓને જમાડતા અને યાકેને ન આપતા હતા. હામ ઠામ વડી પે।શાલ-ઉપાશ્રય સમરાવતા, પડી ગયેલાં સ્થાનેાને પુનરૂદ્ધાર કરાવતા. સાતે ક્ષેત્રમાં ધન વાવતા. તેને એક મનેરથ થયેા કે ‘શત્રુજ્યને સંધ ચલાવું; પીઠ થાબડનાર આગેવાન મળે તે સધને ખં કરવા તૈયાર છું” રાજનગરના મહા શ્રીમંત શ્રવા પૈકી આસવાલ ભણશાલી કપુરચંદ હતા કે જે રાજમાન્ય હતેા તેને ખેલાવીને પેાતાના ઉકત મનેરથ કહેતાં તેણે સાથ આપવા એકદમ ખુશીથી સંમતિ આપી. તૈયારી થવા લાગી-અન્ન પકવાન્ન વગેરેની સામગ્રી લઇ લીધી. ચૈત્ર શુદ ૧૦ મીએ સંધે સુરતથી પ્રયાણ કર્યું. ભરૂચ આવ્યા. ત્યાંથી ભણશાલીએ અમદાવાદ જઇ ત્યાંના સંધને તૈયાર કર્યાં. ભરૂચથી મૂળસધ સાજીત્રા આવ્યા. ભણશાલી કપુરચદે અમદાવાદના સંધ તૈયાર કર્યાં. રાજનગરના વેરી હીરશા કે જેણે પ્રસિદ્ધ શાંતિદાસ શેડનુ સ્થાન રાખ્યું હતું, એસવાલ શા લાલજી, રતન સૂગ, સાની નિહાલચંદ તેજસી, હરખુ શા, વધુ માન શા સંધમાં સામેલ થયા. ખંભાત અને પાટણથી આવેલ ગૃહસ્થાનાં મહાજન પણ ભજ્યાં-આમ અમદાવાદી સધ નીકળી વાડીમાં મુકામ કરી આગળ ચાલી ધાળકે સૂરતી સધને મળ્યા. આમ ચાર શહેર ખભાત પાટણ અમદાવાદ તે સૂરતના ચાર ઝંડા-ધ્વજો થયા. સાથે પઠાણુ આરની ફાજ બંદુક સહિત હતી. તેમાં ૪૦૦ ધોડેસ્વાર અને ૫૦૦