________________
પ્રેમજી પારેખને શત્રુજય—સંઘ.
શ્રાવકાને આચાયૅ ઉપદેશ આપી સધ કઢાવતા કે જે સંઘમાં શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી સર્વે આસાનીથી ભાગ લઇ શકતા અને યાત્રા સફળ રીતે કરતા. આવા સંધા મહાન ગૂર્જરમ ત્રીશ્વર વસ્તુપાલ તેજપાલાદિએ કાઢ્યા હતા અને તેનુ વર્ણન તત્કાલીન જૈન સાધુએએ કરેલુ છે.
પ
૯. સુરતમાંથી પ્રથમ સંઘ કાઢનાર પરીખ પ્રેમજી સવજી હતા એમ લાગે છે, તે સંધના તત્કાલીન રચાયેલા શલાકાના વણુ ના પરથી જણાય છે કે તેને ઘણી મુશ્કેલીએ પડી હતી, છતાં તે દૂર કરી શત્રુંજયની યાત્રાના સંધ કાઢી શકયા હતા પણ ગિરિનારની યાત્રા કરવા ધારી હતી તે કરવા અશક્ત બન્યા હતા. આ વખતે દિલ્હી ગાદીએ. કરૂશીર બાદશાહ (સને ૧૭૧૩ થી) હતા.
1
૯૦. આ વખતનું સુરતનું વર્ણન શલેાકામાંથી ટાંકવા યોગ્ય છે.ઃ—
ગુજરાત દેશ મેટે। જાણું, મેટાં તે શહેર ચાર વખાણું, અમદાવાદ, પાટણ, સુરત, ખંભાત, સુરત બંદર જગમાં પ્રખ્યાત પં ખોંદર સુરતમાં સહુકા સુખીયા, કેાઈ જી ન લાબે હૈ। દુખીયા, ન્યાયતણા તે કરે વ્યાપાર, ધનવંત લેાક સુખીયા દાતાર. હું મહાજન માંહિ વડા વ્યવહારી, ધર્માવત ને દેવપુન્તકારી, સમકિતવત ભારતધારી, શીયલવંતી છે જ ઘર નારી. છ શીયલ સરખી તે રૂપે ઇંદ્રાણી, ફૂલ ખરે મુખે ખેલત વાણી, એવી તારીના ભેગી ભરતાર,અવસર. યાચકંજનના દાતાર. ૮